ગુજરાતના ખેડૂતો માટે ખરાબ સમાચાર! 13 તારીખે અહીં પડશે કમોસમી વરસાદ?

અમદાવાદ: ગુજરાતના ખેડૂતો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. 13 જાન્યુઆરીએ કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જ્યારે 14 તારીખ પછી માવઠાની પણ અસર જોવા મળશે. હાલ ગુજરાતમાં લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. હાલ અનેક શહેરોમાં 10 ડિગ્રી કરતાં પણ નીચે તાપમાન જોવા મળ્યું હતું. હવામાન વિભાગના કહ્યાં પ્રમાણે, […]

Continue Reading

ગુજરાતમાં હાલ કેમ પડી રહ્યો છે કરા સાથે વરસાદ? હવામાન વિભાગે જણાવ્યું કારણ

અમદાવાદ: દક્ષિણ-પૂર્વ રાજસ્થાન તથા દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સાઈક્લોનિક અપર એર સરક્યુલેશનના કારણે ગુજરાતમાં માગશર મહિનામાં અષાઢી માહોલ સર્જાતાં ગુજરાતના 8 જિલ્લાઓના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આજે પણ ગુજરાતના અનેક વિસ્તારમાં હળવો વરસાદ પડે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દક્ષિણ-પૂર્વ રાજસ્થાન તથા દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સાઈક્લોનિક અપર એર સરક્યુલેશનથી વરસાદ […]

Continue Reading

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો, ઉત્તર ગુજરાતમાં કરા સાથે વરસાદ નોંધાયો

અમદાવાદ: દક્ષિણ-પૂર્વ રાજસ્થાન તથા દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સાઈક્લોનિક અપર એર સરક્યુલેશનના કારણે ગુજરાતમાં માગશર મહિનામાં અષાઢી માહોલ સર્જાતાં ગુજરાતના 8 જિલ્લાઓના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત, ખેડા અને અમદાવાદ જિલ્લામાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠાના દિયોદરમાં તોફાની પવન સાથે પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો જેને […]

Continue Reading

સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં આજે વરસાદ પડે તેવી સંભાવના

અમદાવાદઃ હાલ ગુજરાતમાં શિયાળો અને વરસાદની સિઝન ચાલી રહી છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ ચાલી રહ્યો ત્યારે સૌરાષ્ટ્રને બાદ કરતાં ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હવામાન ખાતાની આગાહી મુજબ, આજથી ગુજરાતમાંથી વરસાદ વિદાય લેશે. જોકે છેલ્લા બે દિવસથી ગુજરાતમાંથી શિયાળાની શરૂઆત થઈ હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. રાજસ્થાન અને પાડોશી વિસ્તારોમાં સાયક્લોન […]

Continue Reading

પોરબંદરમાં દરિયો તોફાની બનશે, સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં થાય તેવી સંભાવના

અમદાવાદ: પોરબંદરમાં અરબી સમુદ્રમાં લો-પ્રેશરના પગલે સૌરાષ્ટ્રમાં આવેલ દરિયો તોફાની બને તેવી સંભાવના છે જ્યારે આગામી સમયમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે તવું હવામાન વિભાગે જણાવ્યું હતું. મહત્વની વાત છે કે, દક્ષિણ ગુજરાતમાં કપરાડા, વાપી, નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં તો શુક્રવારે સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. અરબી સમુદ્રમાં સાઉથ-ઈસ્ટ દિશામાં લક્ષદ્વીપ […]

Continue Reading

ગુજરાતમાં નૈઋત્ય ચોમાસાને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

અમદાવાદ: હવામાન વિભાગે સત્તાવાર રીતે ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય શરૂ થયાની જાહેરાત કરી છે. કચ્છથી માંડીને અમદાવાદ સુધીના વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. જોકે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદ યથાવત રહેશે તેવું માનવું છે. જ્યારે મધ્ય ગુજરાત માટે હજુ કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ગુજરાતના લોકો આ વર્ષે વરસાદનું સારું પ્રમાણ હોવા […]

Continue Reading

અમદાવાદ: બાઈક ચાલક અચાનક ભૂવામાં પડ્યો, બચાવવા લોકો દોડી આવ્યા

અમદાવાદના નરોડાથી દહેગામ જવાના રોડ પરથી પસાર થઈ રહેલા એક બાઈક ચાલક જઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક જ મોટો ભૂવો પડતાં તે ખાડામાં ખાબક્યો હતો. અચાનક જ રસ્તા પર મોટો ભૂવો પડતાં બાઈક સાથે તે ખાડામાં ગરકાવ થયો હતો. બાઈક સવારને ભૂવામાં પડતો જોઈ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને બાઈક સવારને ખાડામાંથી […]

Continue Reading

હળવદના કડિયાણામાં 10 ઈંચ અને રાજુલામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો

અમદાવાદ: હાલ ગુજરાત પરથી સાયક્લોનિક સરક્યુલેશન વરસાદી સિસ્ટમ હટી ગઈ છે જોકે મંગળવાર સાંજે જતાં-જતાં રાજુલામાં વરસાદે તોફાની બેટિંગ કરી હતી. રાજુલમાં માત્ર 3 કલાકમાં જ 8 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો જેને કારણ સમગ્ર જગ્યાએ પાણી ભરાઈ ગયા હતાં. સાયક્લોનિક સરક્યુલેશન વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાત પર થઈને આગળ જતી રહી છે ત્યારે જતાં-જતાં […]

Continue Reading

ભારે વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી? આજે કઈ જગ્યાએ પડી શકે છે ભારે વરસાદ?

અમદાવાદ: એકબાજુ ગુજરાતમાં બરાબરનો વરસાદી માહોલ જામેલો છે. ત્યારે બીજી બાજુ નવરાત્રીમાં ખેલૈયાઓ વરસાદને લઈને નિરાશ જોવા મળી રહ્યાં છે. ભારે વરસાદના કારણે અમદાવાદ, વડોદરા સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ પહેલું અને બીજું નોરતું રદ્દ કરવામાં આવ્યું હતું ત્યારે હવામાન વિભાગે આજે પણ અનેક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરી છે. હાલ રાજ્ય પર સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ […]

Continue Reading

ઉત્તર ગુજરાતના સતલાસણા, ભાભર, હિંમતનગર અને ભિલોડામાં 8 ઈંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

Continue Reading