સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં આજે વરસાદ પડે તેવી સંભાવના
અમદાવાદઃ હાલ ગુજરાતમાં શિયાળો અને વરસાદની સિઝન ચાલી રહી છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ ચાલી રહ્યો ત્યારે સૌરાષ્ટ્રને બાદ કરતાં ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હવામાન ખાતાની આગાહી મુજબ, આજથી ગુજરાતમાંથી વરસાદ વિદાય લેશે. જોકે છેલ્લા બે દિવસથી ગુજરાતમાંથી શિયાળાની શરૂઆત થઈ હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. રાજસ્થાન અને પાડોશી વિસ્તારોમાં સાયક્લોન…