ગુરૂપૂર્ણિમા નિમિત્તે કોકીલાબેન અંબાણીએ ગુજરાતમાં ગુરૂની કરી પૂજા અર્ચના

પોરબંદર: સમગ્ર સૌરાષ્ટ્રમાં ગુરુપૂર્ણિમાની શ્રાદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અંબાણી પરિવારના ગુરુ રમેશભાઇ ઓઝાનું કોકીલાબેન દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. ગુરુપૂર્ણિમાના પાવન દિવસે અંબાણી પરિવારના મોભી રામેશભાઈ ઓઝાનું કોકિલાબેન પૂજન કરવા પહોંચ્યા હતાં. પોરબંદરના સાંદીપનિ વિધાનિકેતનના સભાગૃહમાં રમેશભાઈ ઓઝાની પ્રેરક ઉપસ્થિતિમાં પરંપરાગત વિધિ વિધાન પૂર્વક શાસ્ત્રોકત રીતે થઈ હતી. સાંદીપનિ શ્રીહરિ મંદિરના પાંચેય શિખરો […]

Continue Reading