ન્યૂ યર પાર્ટીમાં પ્રિયંકા ચોપરાએ પહેરેલા પિંક કટ-આઉટ ગાઉનની કેટલી છે કિંમત? જાણો

અભિનેત્રી પ્રિયંકા ચોપરા પોતાના સ્ટાઈટલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. તેની ફેશન સેંસને દરેક વ્યક્તિ ફોલો કરવા માગે છે. ન્યુ યર પાર્ટીમાં પણ પ્રિયંકા ચોપરાનો લુક છવાઈ ગયો હતો. તેણે પાર્ટી માટે ગ્લેમરસ પિંક કટ-આઉટ ગાઉન પહેર્યું હતું. શું તમે જાણો છો કે પ્રિયંકાના આ ગાઉનની કિંમત કેટલી છે? તો આવો અમે તમને જણાવીએ… તમને જણાવી […]

Continue Reading