હાર્દિક પંડ્યા અને વિદેશી મોડલ નતાશા વચ્ચે છે રિલેશનશીપ? શેર કરી તસવીર

મુંબઈ: ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા પણ અન્ય ખેલાડીઓની જેમ નવા વર્ષની ઉજવણી કરતો જોવા મળ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીની સાથે ઈન્ટા સ્ટોરી શેર કર્યાં બાદ હાર્દિક પંડ્યાએ અભિનેત્રી નતાશા સ્ટાનકોવિચની સાથે એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં હાર્દિક પંડ્યા નતાશાનો હાથ પકડેલો જોવા મળ્યો હતો. હાર્દિકે આ તસવીરને શેર કરતાં નવા […]

Continue Reading

UKમાં હાર્દિક પંડ્યાના હાલ ચાલ પૂછવા પહોંચ્યા નીતા અંબાણી

લંડનઃ ટીમ ઈન્ડિયાના ક્રિકેટર અને ટીમના ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યાએ થોડા દિવસ પહેલાં જ લંડનમાં પીઠની ઈજાની સર્જરી કરાવી હતી. હાર્દિક પંડ્યા હાલમાં લંડનમાં છે અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપરસન નીતા અંબાણીએ લંડનમાં હાર્દિક પંડ્યાની ખબર અંતર પૂછવા પહોંચ્યા હતાં. ત્યાર બાદ હાર્દિકે ટ્વિટર પર નીતા અંબાણીનો આભાર માન્યો હતો અને તેની સાથેની તસવીર અપલોડ કરી હતી. […]

Continue Reading

ટીમ ઈન્ડિયાના ખેલાડી હાર્દિક પંડ્યાએ ત્રોફાવ્યું નવું ટેટૂ

મુંબઈ: ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ કોઈને કોઈ કારણોથી ચર્ચામાં રહેતો હોય છે. આ વખતે કોઈ વિવાદ નહીં પરંતુ તેણે પડાવેલા નવા ટેટૂ માટે ચર્ચામાં આવ્યો છે. હાર્દિક પંડ્યાએ પોતાના ડાબા હાથ ઉપર એક સિંહનું ટેટૂ બનાવ્યું છે. તેણે આ ટેટૂ સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો. ત્યાર બાદ આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ […]

Continue Reading

પાકિસ્તાનના કયા ખેલાડીએ હાર્દિક પંડ્યાને કોચિંગ આપવાને લઈને BCCIને અપીલ કરી

નવી દિલ્હીઃ ગુરૂવારે વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ હાર્દિક પંડ્યાએ 46 રનની આક્રમક બેટિંગ રમતા ભારતનો સ્કોર 268 સુધી પહોંચી શક્યો હતો. તેણે મહેન્દ્ર સિંહ ધોનીની સાથે મળીને 70 રનની ભાગીદારી કરી હતી. તેણે બોલિંગમાં એક વિકેટ પણ ઝડપી હતી. કેરેબિયન ટીમ વિરૂદ્ધ સન્માનજનક ઈનિંગ રમ્યા છતાં હાર્દિક પંડ્યાના પ્રદર્શનમાં પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકને […]

Continue Reading

હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયાનો બતાવ્યો ડ્રેસિંગ રૂમ, જુઓ અંદરથી કેવો લાગે છે?

નોટિંગમ: વરસાદના કારણે વર્લ્ડ કપ 2019માં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચ રદ્દ કરી દેવામાં આવી હતી. મેચ રદ્દ થતાં ચાહકો નિરાશ થયા હતા. જોકે મેચ પહેલા જ હાર્દિક પંડ્યાએ એક વીડિયો પોસ્ટ કરી ચાહકોને મનોરંજન પૂરું પાડ્યું હતું. હાર્દિક પંડ્યાએ એક વીડિયો દ્વારા ભારતીય ડ્રેસિંગ રૂમની એક ઝલક બતાવી હતી. આ વીડિયોને બીસીસીઆઈએ શેર કર્યો હતો. […]

Continue Reading