મુસ્લિમ MP નુસરત જહાંએ ખેંચ્યો ભગવાન જગન્નાથનો રથ
|

મુસ્લિમ MP નુસરત જહાંએ ખેંચ્યો ભગવાન જગન્નાથનો રથ

સિંદુર અને મંગળસૂત્ર પહેરવાને કારણે મુસ્લિમ ધર્મગુરુઓના નિશાને આવેલી તૃણમૂલ કોંગ્રેસની નવનિર્વાચિત સાંસદ નુસરત જહાંએ જગન્નાથ યાત્રા દરમિયાન પણ આજ લૂકમાં જોવા મળી હતી. મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે કોલકત્તામાં વાર્ષિક રથયાત્રા માટે પહોંચેલી નુસરત ફરી એકવાર હિન્દુ અવતારમાં જોવા મળી હતી. ઈસ્કોનના કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે પહોંચેલી નુસરત જહાંએ આ લૂકથી પોતાના આલોચકોને મજબૂત સંદેશ…

ઈસ્તમબુલમાં TMCના સાંસદ નૂસરત જહાં બિઝનેસમેન સાથે લગ્નગ્રંથીથી જોડાઈ, આ રહી તસવીરો
|

ઈસ્તમબુલમાં TMCના સાંસદ નૂસરત જહાં બિઝનેસમેન સાથે લગ્નગ્રંથીથી જોડાઈ, આ રહી તસવીરો

બંગાળી અભિનેત્રી અને તૃણમુલ કોંગ્રેસના સાંસદ નૂસરત જહાંએ પ્રભુતામાં પગલા પાડ્યા છે. નૂસરત જહાંએ બંગાળના જાણીતા બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્નગ્રંથીથી જોડાઈ છે. કપલના લગ્ન તુર્કીની રાજધાની ઈસ્તમબુલમાં યોજાયા હતાં. નૂસરત જહાંએ લગ્નની તસવીર શેર કરી હતી જેમાં તે પતિ સાથે રોમાન્ટિક પોઝ આપતી જોવા મળી હતી. નૂસરત જહાંએ લગ્નમાં લાલ રંગનો એમ્બ્રોઈડરીવાળો લહેંગો પહેર્યો…