Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywood'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના મેકર્સે આ વાત પર ચાહકોને બનાવ્યા છે...

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સે આ વાત પર ચાહકોને બનાવ્યા છે ઉલ્લું!

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં હાલમાં બાબુજી એટલે કે ચંપકદાદા ખોવાઈ ગયા છે અને જેઠાલાલ તેમને શોધવા માટે આકાશ-પાતળ એક કરી રહ્યો છે. ચંપકદાદા અધૂરામાં પૂરું પોતાના ચશ્મા ભૂલી ગયા છે અને તેને કારણે તેમને કંઈ દેખાતું નથી.જેઠાલાલ પોતાની અમદાવાદ રહેતી સાસુમાની મદદ માગે છે. હવે, જોવાનું એ છે કે સીરિયલમાં જેઠાલાલના સાસુમા જોવા મળે છે કે નહીં? ઉલ્લેખનીય છે કે સીરિયલ જ્યારથી શરૂ થઈ ત્યારથી જેઠાલાલના સાસુમા હંમેશાં ફોન પર વાત કરતાં હોય છે અને તેમનો અવાજ સાંભળવા મળે છે. અલબત્ત, જેઓ શરૂઆતથી એટલે કે વર્ષ 2008થી સીરિયલ જોતા હશે, તેમને ખ્યાલ હશે કે મેકર્સે એકવાર દયાભાભીની માતા બતાવી હતી.

ક્યારે જોવા મળ્યાં હતાં?
વાચકમિત્રો, તમને યાદ હોય તો સીરિયલની શરૂઆતમાં જીપીએલ એટલે કે ગોકુલધામ પ્રીમિયર લીગ શરૂ કરવામાં આવી હતી. આ લીગમાં બે ટીમ પાડવામાં આવી હતી, જેમાં એકમાં જેઠલાલ તો બીજામાં દયાભાભી કેપ્ટન હતાં. દયાની ટીમમાં ભાઈ સુંદર ને દીકરો ટપુ હતાં. સુંદર કોઈ કારસ્તાન કરે અને એ વાત અમદાવાદ ના પહોંચે તેમ શક્ય જ નથી?

અમદાવાદથી આવ્યો હતો ફોનઃ
સુંદર મુંબઈમાં ક્રિકેટ રમવા આવે છે, આ સમયે દયાભાભીના પિયર એટલે કે અમદાવાદની પોળમાંથી ફોન આવે છે. દયાભાભી ટીમના કેપ્ટન હોવાથી તેમના પિયરના આસપાસના રહેતા લોકો તેમને શુભેચ્છા પાઠવે છે. આટલું જ નહીં આ સમયે મેકર્સે ભૂલથી દયાભાભીની માતા પણ બતાવી દીધી હતી. તે દીકરી દયા સાથે વાત કરે છે. ‘તારક મહેતા.’ના 394મા એપિસોડમાં દયાભાભીની માતા બતાવવામાં આવી હતી.

અમદાવાદના સ્થાનિક કલાકારો હતાં
પોળના આ સીનમાં અમદાવાદના સ્થાનક લોકો જ જોવા મળ્યાં હતાં. સીરિયલના આ સીનમાં બતાવવામાં આવેલા લોકો કોઈ એક્ટર નહોતાં. આ સીનમાં માત્રને માત્ર એક વાર દયાભાભીના માતા બતાવવામાં આવ્યા હતાં. પછી મેકર્સ ભૂલી ગયા કે તેમણે ઓલરેડી દયાભાભીની માતા બતાવી દીધી છે.

RELATED ARTICLES

7 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of wonder! ? The captivating content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exciting insights! #MindBlown ? into this exciting adventure of knowledge and let your imagination soar! ? Don’t just enjoy, savor the thrill! #BeyondTheOrdinary ? will thank you for this exciting journey through the realms of awe! ?

  2. I participated in this online casino platform and managed a significant amount of winnings. However, afterward, my mother fell seriously ill, and I wanted to withdraw some earnings from my balance. Regrettably, I encountered issues and was unable to finalize the cashout. Tragically, my mother lost her life due to the online casino. I strongly appeal for your support in bringing attention to this online casino. Please aid me in seeking justice, so that others won’t have to the pain and suffering I’m going through today, and stop them from going through the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page