ક્લાસરૂમમાં જ બેશરમ શિક્ષક પુત્રી જેવડી વિદ્યાર્થિની સાથે સેક્સ માણતો

સમસ્તીપુર જિલ્લામાં કોચિંગ ટીચરની શરમજનક હરકત સામે આવી છે. ક્લાસ પૂરો થયા બાદ તે વિદ્યાર્થીનીને રોકે છે અને તેની સાથે શારીરિક સંબંધ બનાવે છે. કેટલાક વિદ્યાર્થીઓને આ અંગે જાણ થતાં જ તેણે ગુપ્ત રીતે મોબાઇલથી આ બંનેનો વીડિયો બનાવ્યો. આ વિસ્તારમાં આવા 12 નાની વીડિયો કલીપ વાયરલ થઇ રહી છે. વિદ્યાર્થીની સગીર વયની છે.

આ કેસ વિભૂતિપુર જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત એક કોચિંગ સંસ્થાનો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે અને લોકોએ આ ઘટના અંગે પોલીસ તપાસની માગ કરી છે. એસપી હૃદયકાંતે કહે છે કે, DSPને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તપાસ બાદ આ અંગે કોઈ કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવશે.

તે આ વીડીયોમાં છે
શિક્ષક વર્ગ છોડી દે છે. બધા વિદ્યાર્થીઓ બહાર જાય છે. તે ફક્ત વિદ્યાર્થીનીને રોકવાનો ઇશારો કરે છે. જેવા બધા વિદ્યાર્થીઓ જતા રહે છે, તે વિદ્યાર્થી સાથે ગંદી હરકતો કરવા લાગે છે અને બંને શારીરિક સંબંધ બનાવવા લાગે છે. એવું કહેવામાં આવે છે કે આ વીડિયો ત્યાં અભ્યાસ કરતાં કેટલાક વિદ્યાર્થીઓએ બનાવ્યો છે. બંને વચ્ચેના સંબંધોને તે પહેલેથી જ જાણતા હતા. આ પ્રકારના 12 જેટલાં સોશિયલ મીડિયા ફરતાં થયા છે.

કોચિંગ બંધ કરીને શિક્ષક ભાગી ગયા
વીડિયો સામે આવ્યા બાદ ટીચર કોચિંગ કલાસીસને લોક કરીને ફરાર થઇ ગયો હતો. આસપાસના લોકોએ આ અંગે સખત કાર્યવાહી કરવાની માગ કરી છે. હાલ આ કેસમાં કોઇ FIR નોંધાઇ નથી. આ અંગે એસએચઓ ચંદ્રકાંત ગૌરીએ જણાવ્યું હતું કે, અમને આ બાબતની જાણ નથી, અરજી પર આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે. એસપી હૃદયકાંતે DSPને તપાસ સોંપવા જણાવ્યું છે.

Similar Posts