Thursday, April 11, 2024
Google search engine
HomeFeature RightIND vs PAKની મેચમાં હજારોની લોકોની ભીડ વચ્ચે યુવકે પોતાની ગર્લફ્રેન્ડને લગ્ન...

IND vs PAKની મેચમાં હજારોની લોકોની ભીડ વચ્ચે યુવકે પોતાની ગર્લફ્રેન્ડને લગ્ન માટે કર્યું પ્રપોઝ

વર્લ્ડ કપ 2019માં ભારત અને પાકિસ્તાનની મેચ યોજાઈ હતી જેમાં ભારતનો વિજય થયો હતો. આ સાથે મેચ દરમિયાન દર્શકોની વચ્ચે એક રોમેન્ટિક ઘટના જોવા મળી હતી. મેચ દરમિયાન પેવેલિયનમાં એક યુવકે એક યુવતીને પ્રેમ કરી બેઠો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે.

ભારત અને પાકિસ્તાનની મેચ દરમિયાન ક્રિઝ પર જ્યારે પાકિસ્તાન બેટિંગ કરી રહી હતી ત્યારે પ્રેક્ષકોમાં બેઠેલા એક યુવકે તેની ગર્લફ્રેન્ડને લગ્ન માટે પ્રપોઝ કરી દીધું હતું. આ સીન જોઈને હાજર સૌ કોઈ ચોંકી ગયા હતા બાદમાં બૂમાબૂમ કરી મૂકી હતી. હજારોની લોકોની ભીડ વચ્ચે સ્ટેડિયમમાં યુવકે તેની ગર્લફ્રેન્ડને લગ્ન માટે પ્રપોઝ કર્યું અને પૂછ્યું હતું કે શું તું મારી સાથે લગ્ન કરીશ?


યુવતીએ આ ક્ષણનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે જોકે તે દરમિયાન તે ખૂબ જ ખુશ જોવા મળી હતી. અન્વિતાએ 28 સેકન્ડનો આ વીડિયો ટ્વિટર પર 21 જૂને શેર કર્યો હતો. લોકો આ વીડિયો જોઈને અભિનંદન પાઠવી રહ્યા છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of wonder! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! #InfinitePossibilities Embark into this thrilling experience of knowledge and let your mind soar! ✨ Don’t just read, savor the thrill! #BeyondTheOrdinary ? will thank you for this exciting journey through the realms of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page