Thursday, April 18, 2024
Google search engine
HomeFeature Rightટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરને BCCI આપી શકે છે મોટી જવાબદારી, ટૂંક સમયમાં...

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરને BCCI આપી શકે છે મોટી જવાબદારી, ટૂંક સમયમાં નક્કી થશે નવા કોચ

નવી દિલ્હી: 1983ની વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામી આ ત્રણ દિગ્ગજ ક્રિકેટરો રવિ શાસ્ત્રી એન્ડ કંપનીની કિસ્મતનો નિર્ણય કરશે. ભારતીય ક્રિકેટનું સંચાલન કરી રહેલી સંચાલકોની સમિતિએ આગામી રાષ્ટ્રીય કોચની પસંદગી માટે કપિલ દેવની અધ્યક્ષતાવાળી તદર્થ સમિતિને જવાબદારી સોંપવામાં આવી છે તેવું સૂત્રોએ જણાવ્યું છે.

તદર્થ સમિતિમાં કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામી છે અને આ પહેલા તેમને ડિસેમ્બરમાં ડબ્લ્યૂવી રમણને ભારતીય મહિલા ટીમના કોચ તરીકે નિમણૂંક કર્યાં હતાં. જ્યારે હવે પુરુષ વર્ગની ટીમના કોચની પસંદગી માટે પણ બીસીસીઆઈએ આ સમિતિને સંપર્ક કર્યો છે.

સૂત્રોએ જણાવ્યા મુજબ આ પહેલા જ્યારે રવિ શાસ્ત્રીને કોચ તરીકે નિમણૂંક કર્યા હતા ત્યારે તે સમયના હેડ કોચ અનિલ કુંબલે અને કેપ્ટન વિરાટ કોહલીએ વાંધો ઉઠાવ્યો હતો. જ્યારે હવે નવા કોચને લઈ કોહલીની સલાહ લેવામાં આવશે નહીં.

જોકે સીઓએ આ વિશે હાલ કોઈ નિર્ણય લીધો નથી. કપિલ દેવ અને રંગાસ્વામી પણ હિતોના ટકરાવના દાયરમાં આવે છે. કારણ કે બીસીસીઆઈના બંધારણ મુજબ તેઓ પણ ખેલાડીઓના સંગઠન માટે જવાબદાર છે.

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપમાં હાર બાદ મંગળવારે બીસીસીઆઈએ મુખ્ય કોચ સહિત પુરુષ ટીમના સહયોગી સ્ટાફ માટે અરજીઓ મંગાવી છે. બીસીસીઆઈએ હેડ કોચ, બેટિંગ કોચ, બોલિંગ કોચ, ફિલ્ડીંગ કોચ, ફિઝિયોથેરેપિસ્ટ, સ્ટ્રેંથ એન્ડ કંડીશનિંગ કોચ અને એડમિનિસ્ટ્રેટિવ મેનેજર માટે અરીજી મંગાવી હતી.

RELATED ARTICLES

8 COMMENTS

  1. I engaged on this online casino site and won a significant sum of money, but later, my mother fell sick, and I wanted to withdraw some money from my account. Unfortunately, I encountered problems and was unable to complete the withdrawal. Tragically, my mom died due to such online casino. I plead for your assistance in reporting this online casino. Please help me to obtain justice, so that others won’t have to face the pain I am going through today, and avert them from shedding tears like mine. ????

  2. I engaged on this casino platform and won a considerable amount, but after some time, my mom fell sick, and I wanted to withdraw some funds from my balance. Unfortunately, I faced difficulties and could not complete the withdrawal. Tragically, my mom passed away due to the online casino. I request for your support in lodging a complaint against this online casino. Please help me to achieve justice, so that others won’t have to face the pain I am going through today, and avert them from crying tears like mine. ???�

  3. I played on this casino platform and succeeded a significant cash, but after some time, my mother fell sick, and I required to withdraw some earnings from my casino account. Unfortunately, I experienced difficulties and couldn’t withdraw the funds. Tragically, my mom passed away due to the casino site. I request for your support in reporting this website. Please help me in seeking justice, so that others do not undergo the suffering I am going through today, and avert them from crying tears like mine. ???�

  4. I engaged in this casino site and managed a significant cash prize. However, afterward, my mom fell seriously ill, and I had to cash out some funds from my account. Regrettably, I encountered problems and could not finalize the cashout. Tragically, my mom passed away due to such gambling platform. I plead for your assistance in raising awareness about this website. Please help me out in seeking justice, so that others won’t have to the grief I’m going through today, and stop them from undergoing the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page