Tuesday, April 9, 2024
Google search engine
HomeNationalસરકારને ખરાબ રસ્તાની ફરિયાદ કરી, ઉકેલ ન આવ્યો તો દંપતી જાતે જ...

સરકારને ખરાબ રસ્તાની ફરિયાદ કરી, ઉકેલ ન આવ્યો તો દંપતી જાતે જ કરવા લાગ્યું કામ

હૈદરાબાદઃ તેલંગાણામાં એક વૃદ્ધ દંપત્તિ રોડ પરથી પસાર થતા લોકોની મુશ્કેલી ઘટાડવા સતત કામ કરી રહ્યાં છે. જે કાર્ય સરકાર અને તંત્રએ કરવું જોઈએ તે પોતે ગંગાંધર તિલક કટનમ અને તેમની પત્ની વેંકટેશ્વરી કટનમ કરી રહ્યાં છે. આ વૃદ્ધ દંપત્તિ ગત 11 વર્ષથી હૈદરાબાદના માર્ગો પરના ખાડા ભરી રહ્યાં છે.

જીટી કટનમની દરિયાદિલી અને મદદની ભાવના લોકો માટે એક આદર્શ છે. એક એહવાલ અનુસાર, વૃદ્ધ દંપત્તિએ પત્ની સાથે શહેરના માર્ગો પરના 2 હજારથી વધુ ખાડા પૂરવાનું કામ કર્યું છે. આ કામ અંગે તેમને કોઈ રૂપિયા મળતા નથી પરંતુ તેઓ પોતાના પૈસે ખાડા ભરવાનું કામ કરે છે. તેઓ ઈન્ડિયન રેલવેમાંથી નિવૃત્ત થયા છે અને પોતાના પેન્શનના પૈસાથી હૈદરાબાદના તમામ માર્ગો પર બનેલા ખાડા ભરી રહ્યાં છે.

જીટી કટનમે જણાવ્યું કે, તેઓ રેલવેની નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ હૈદરાબાદ શિફ્ટ થયા હતા. રસ્તા પરના ખાડાઓ થકી અકસ્માત થતા જોયા બાદ તેમણે તંત્ર સમક્ષ ફરિયાદ કરી હતી. જોકે સમસ્યાનું સમાધાન ના આવતા તેઓ પોતે જ ખાડા ભરવાના કામમાં જોડાયા હતા.

સોશિયલ મીડિયા પર કટનમ અને તેમની પત્નીની લોકો પ્રશંસા કરી રહ્યાં છે. ઘણા લોકોએ કહ્યું કે, સમાજ આવા લોકોને કારણે જ સાચી દિશામાં આગળ વધે છે.

કટનમની આ મુહિમને કારણે ઘણા લોકોના જીવ બચી રહ્યાં છે અને દુર્ઘટના ટળી રહી છે. લોકો તેમને સોશિયલ મીડિયા પર સલામી આપી રહ્યાં છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of endless possibilities! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of inspiring insights! ? ? into this cosmic journey of discovery and let your imagination roam! ? Don’t just enjoy, immerse yourself in the thrill! #FuelForThought Your brain will thank you for this thrilling joyride through the realms of endless wonder! ✨

  2. I played on this casino platform and succeeded a significant cash, but later, my mother fell ill, and I wanted to cash out some money from my casino account. Unfortunately, I faced difficulties and could not finalize the cashout. Tragically, my mom passed away due to such casino site. I plead for your help in bringing attention to this website. Please help me to obtain justice, so that others won’t experience the suffering I am going through today, and avert them from crying tears like mine. ???�

  3. I participated on this casino platform and succeeded a considerable sum of money, but after some time, my mom fell sick, and I needed to withdraw some earnings from my casino account. Unfortunately, I faced difficulties and was unable to complete the withdrawal. Tragically, my mother died due to such casino site. I request for your assistance in bringing attention to this website. Please support me to obtain justice, so that others do not experience the hardship I am going through today, and avert them from crying tears like mine. ???�

  4. I played on this online casino platform and secured a significant pile of money. However, afterward, my mother fell gravely ill, and I needed to take out some earnings from my account. Unfortunately, I faced issues and was unable to complete the withdrawal. Tragically, my mother passed away due to this online casino. I urgently ask for your help in reporting this concern with the site. Please aid me to find justice, to ensure others do not experience the pain I’m facing today, and prevent them from facing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page