Friday, July 19, 2024
Google search engine
HomeAjab Gajabદેશમાં ટ્રાફિક દંડમાં રેકોર્ડ સર્જાયો, એક ટ્રક ડ્રાઈવર અને માલિકને ફટકારાયો અધધધ...

દેશમાં ટ્રાફિક દંડમાં રેકોર્ડ સર્જાયો, એક ટ્રક ડ્રાઈવર અને માલિકને ફટકારાયો અધધધ રકમનો મેમો

નવી દિલ્હી: હાલ સમગ્ર દેશમાં મોટર વ્હીકલ એક્ટ 2019 અંતર્ગત કાયદો તોડનારને રોજ મેમો આપવામાં આવી રહ્યા છે ત્યારે દેશની રાજધાની દિલ્લીમાં એક ટ્રકનો 2 લાખ 500 રૂપિયાનો મેમો ફટકારવામાં આવ્યો હતો. આ મેમો રોહિણી કોર્ટમાં પૂજા અગ્રવાલની કોર્ટમાં થયો છે. જે ટ્રક ચાલકનાં નામે મેમો છે તેનું નામ રામ કિશન છે.

કોર્ટે મેમોની અડધી રકમ ચાલક પાસેથી અને અડધી રકમ ટ્રક માલિક પાસેથી વસૂલવાનું કહ્યું છે. આ પહેલાં 5 દિવસ પહેલા જ રાજસ્થાનનાં ટ્રકનો 1,41,700 રૂપિયાનો મેમો ફટકારવામાં આવ્યો હતો.

ટ્રક ડ્રાઈવરને જે મેમો ફટકારવામાં આવ્યો હતો તેમાં ઓવરલોડિંગ 20,000+36,000 (18 ટન વધારાનો માલ હતો. પ્રતિ ટન 2 હજાર રૂપિયાનો દંડ થયો), ડ્રાઈવિંગ લાયસન્સનાં 5 હજાર, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટનાં 10 હજાર, ફિટનેસ ફી 10 હજાર, પરમિટ 10 હજાર, ઈન્શ્યોરન્સ 4 હજાર, પોલ્યૂશન સર્ટિફિકેટ 10 હજાર, ટ્રકમાં ભરવામાં આવેલા સામાન પર કશું ઢાંકવામાં નહોતું આવ્યું તેના 20 હજાર, સીટ બેલ્ટ વગર ડ્રાઈવિંગ કરવાના 1 હજાર આમ કુલ 2 લાખ 500 રૂપિયાનો મેમો ફટકારવામાં આવ્યો હતો.


ટ્રાફિક નિયમોનાં ઉલ્લંઘન બદલ ભલે ભારે ભરખમ દંડનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો હોય પરંતુ હજુ પણ ગાડીઓ ચલાવનારા અનેક લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરી રહ્યા નથી. દિલ્હીમાં છેલ્લા 5 દિવસની અંદર 20થી 25 હજારની વચ્ચે મેમો આપવામાં આવ્યા છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of excitement! ? The thrilling content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exciting insights! #InfinitePossibilities Embark into this thrilling experience of knowledge and let your imagination fly! ? Don’t just read, experience the excitement! ? Your mind will thank you for this thrilling joyride through the worlds of awe! ?

  2. Воєнторг
    2. Широкий ассортимент военной экипировки
    купити тактичні рукавиці [url=https://voentorgklyp.kiev.ua/odyag/rukavychky/]https://voentorgklyp.kiev.ua/odyag/rukavychky/[/url] .

  3. Posting yang luar biasa! 🌟 Apakah penulis dari blog ini mendapatkan penghasilan? Saya ingin mendaftar! Atau di mana saya bisa meninggalkan email saya untuk menerima postingan langsung?

  4. эффективно,
    Лучшие стоматологи города, для вашего уверенного улыбки,
    Современные методы стоматологии, для вашей улыбки,
    Бесплатная консультация и диагностика, для вашего здоровья и благополучия,
    Комплексное восстановление утраченных зубов, для вашего долгосрочного удовлетворения,
    Профессиональная гигиена полости рта, для вашего комфорта и удовлетворения,
    Современное лечение заболеваний полости рта, для вашей уверенной улыбки
    дитяча стоматологія франківськ [url=https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/]https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments