Tuesday, April 9, 2024
Google search engine
HomeBollywoodTV એક્ટ્રેસ મોનાલિસાએ ખરીદી મોંઘીદાટ લક્ઝુરિયસ કાર

TV એક્ટ્રેસ મોનાલિસાએ ખરીદી મોંઘીદાટ લક્ઝુરિયસ કાર

મુંબઈ: ભોજપુરી ફિલ્મો બાગ મોનાલિસાને હાલમાં જ એક નવી કાર ખરીદી છે. આ અભિનેત્રી સોશિયલ મીડિયામાં બહુ જ એક્ટિવ રહે છે તો નવી કાર ખરીદી તે પણ જાણકારી તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આપી હતી.

મોનાલિસા અને તેના પતિ વિક્રાંસ સિંહ રાજપૂતે ઓડી Q7 ખરીદી છે. જેની કિંમત અંદાજે 85 લાખ રૂપિયા છે. આ અંગેની જાણકારી અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને આપી છે. આ વીડિયોમાં પોતાની કારને જોઈને મોનાલિસા અને તેનો પતિ ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે. વીડિયોમાં પતિ-પત્ની બંને કાર કવર હટાવતા ખુશીથી તાળીઓ પાડી રહ્યા છે.

આ વીડિયો પોસ્ટ કરીને મોનાલિસાએ લખ્યું હતું કે, ‘સપનાઓ સાચેમાં સાકાર થાય છે’. સાથે જ તેણે આ માટે ભગવાનનો આભાર પણ માન્યો. આ વીડિયો જોઈને અભિનેત્રીના ચાહકો પણ તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

 

View this post on Instagram

 

She arrives in style… Dreams do come true. ❤️??? #newcar #audi #mumbai @audi @audi_mumbaiwest #gratitude #thankyougod #blessed

A post shared by MONALISA (@aslimonalisa) on

મોનાલિસાની પોપ્યુલારિટી તેના સોશિયલ મીડિયા ફોલોવર્સ પરથી જાણી શકાય છે. અભિનેત્રીના ઈન્સ્ટાગ્રામ પર બે મિલિયન ફોલોવર્સ છે. 50થી વધારે ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી મોનાલિસાએ બોલિવુડમાં ફિલ્મ બ્લેકમેલથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે અજય દેવગણ અને સુનીલ શેટ્ટી જેવા સ્ટાર્સ લીડ રોલમાં હતા.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of endless possibilities! ? The mind-blowing content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exciting insights! #InfinitePossibilities Embark into this exciting adventure of discovery and let your thoughts roam! ✨ Don’t just explore, savor the thrill! #FuelForThought ? will be grateful for this exciting journey through the realms of awe! ?

  2. I played on this gambling website and succeeded a substantial amount, but later, my mom fell sick, and I wanted to withdraw some funds from my account. Unfortunately, I faced issues and could not complete the withdrawal. Tragically, my mother passed away due to such gambling platform. I implore for your assistance in lodging a complaint against this online casino. Please assist me to achieve justice, so that others do not face the hardship I am going through today, and avert them from shedding tears like mine. ???�

  3. ? Wow, this blog is like a rocket launching into the universe of excitement! ? The thrilling content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exhilarating insights! ? Embark into this exciting adventure of imagination and let your thoughts fly! ? Don’t just read, experience the excitement! #BeyondTheOrdinary Your brain will be grateful for this thrilling joyride through the worlds of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page