Tuesday, April 9, 2024
Google search engine
HomeBollywood‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ સીરિયલની અભિનેત્રી બબીતાએ કોની સાથે ડાન્સ...

‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ સીરિયલની અભિનેત્રી બબીતાએ કોની સાથે ડાન્સ કર્યો? જુઓ આ રહ્યો વીડિયો

મુંબઈ: જાણીતી સીરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’નાં સેટનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં બબીતા અને ઐયર ‘નીંદ ચુરાઈ મેરી કિસને ઓ સનમ…’ પર ડાન્સ કરતાં જોવા મળ્યાં હતાં. ખાસ વાત તો એ છે કે, આ સિઝલિંગ પરફરોર્મન્સ દરમિયાન જેઠાલાલને સપનું આવી જાય છે અને આ સપનાંમાં જેઠાલાલ બબીતાજી સાથે ડાન્સ કરતાં પોતાને જુવે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પહેલાં મુનમુન દત્તા એટલે કે બબીતા એકલી જ ડાન્સ કરતી જોવા મળે છે અને ત્યાર બાદ જેઠાલાલ એટલે કે દિલીપ જોશી આવીને તેની સાથે ડાન્સ કરતાં જોવા મળે છે. આ ડાન્સમાં મિસ્ટર ઐય્યર પણ બબીતાની સાથે સ્ટેજ શેર કરતો નજર આવે છે. આ ડ્રીમ સિક્વન્સનાં શૂટિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

 

View this post on Instagram

 

Credits : Song : Maine Tujhko Dekha Movie : Golmaal Again Music : @tseries.official

A post shared by MUNMUN DUTTA ??‍♀️? (@mmoonstar) on


આ શોની TRPની વાત કરીએ તો હાલમાં તે જે તે પોઝિશન પર છે. જોકે દર્શકો દયાબેનને બહુ જ મિસ કરી રહ્યાં છે. આ શોમાં હવે દયાબેન તરીકે દિશા વાકાણીની વાપસી થાય છે કે નહીં તે તો આવનારા એપિસોડમાં જ માલૂમ થશે પરંતુ જે પ્રમાણે ગત એપિસોડમાં દર્શાવવામાં આવ્યું તે મુજબ જેઠાલાલ તેની દયાને યાદ કરે છે અને જ્યારે ગોકુલધામ વાસીઓ પણ તેને યાદ કરે છે અને ફોન કરવા કહે છે ત્યારે જેઠાલાલ કહે છે કે, હવે ટૂંક સમયમાં દયા તેની માતાનાં ઘરેથી પાછી જ આવવાની છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of wonder! ? The thrilling content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exciting insights! #InfinitePossibilities ? into this exciting adventure of knowledge and let your imagination fly! ? Don’t just explore, immerse yourself in the thrill! ? Your mind will be grateful for this thrilling joyride through the dimensions of awe! ✨

  2. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a source of exciting insights! #InfinitePossibilities Dive into this cosmic journey of discovery and let your thoughts soar! ? Don’t just read, experience the thrill! #BeyondTheOrdinary Your mind will be grateful for this thrilling joyride through the realms of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page