આ એક્ટ્રેસે અડધી ઉઘાડી થઈને પડાવી એવી તસવીરો કે જોતા જ સિસકારા બોલાવી દેશો!

Bollywood

મુંબઈઃ ટીવી એક્ટ્રેસ નિયા શર્મા સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. તે સો.મીડિયામાં પોતાની હોટ ને સેક્સી તસવીરો શૅર કરતી હોય છે. હાલમાં જ નિયા શર્માએ પોતાનો કાતિલાના અંદાજ બતાવ્યો હતો. ગોલ્ડન ડ્રેસમાં નિયા શર્મા મારકણી અદામાં જોવા મળી હતી.

નિયાએ ગોલ્ડન શિમરી બોલ્ડ ગાઉન કૅરી કર્યું હતું. આ ગાઉન હાઇ થાઇ સ્લિટ પેર્ટનમાં હતું. આ હાઇ સ્લિટ ગાઉનમાં નિયા શર્માના પગ દેખાય છે. ટોન્ડ લેગ્સ જોઈને ચાહકોએ પણ તેની પર કમેન્ટ કરી હતી.

એકદમ સ્ટાઇલિશ ડીપ નેક ડ્રેસમાં નિયા ઘણી જ સુંદર લાગતી હતી. તેણે વેબી હેયર્સની સાથે પોતાનો લુક કમ્પ્લિટ કર્યો હતો.

નિયા ફોટોશૂટની એક તસવીરમાં સોફા પર બેસીને પોઝ આપે છે. તેની આ તસવીર પર ચાહકો મદહોશ થઈ ગયા છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો નિયા છેલ્લે પંજાબી ગીત ‘અખિયાં ગા ઘર’ મ્યૂઝિક વીડિયોમાં જોવા મળી હતી. નિયા શર્માએ ‘ખતરો કે ખિલાડી’ શો જીત્યો પણ છે. આ સિઝન કોરનાવાઇરસની વચ્ચે 2020માં એક સ્પેશિયલ એડિશન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *