Tuesday, April 23, 2024
Google search engine
HomeBollywood400 કરોડની કમાણી કરતો હોવા છતાંય અક્ષયે માત્ર આઠ હજાર રૂપિયા માટે...

400 કરોડની કમાણી કરતો હોવા છતાંય અક્ષયે માત્ર આઠ હજાર રૂપિયા માટે આવું કામ કર્યું!!!

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર પોતાના સ્ટંટ તથા એક્શનથી ચાહકોના દિલના ધબકારા વધારી દે છે. હાલમાં જ અક્ષય કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થયો છે. આ વીડિયોમાં અક્ષય કુમાર 100 પાઉન્ડ (અંદાજે 8538 રૂપિયા) માટે લટકતો જોવા મળ્યો છે. આ વીડિયો અક્ષય કુમારની પત્ની ટ્વિંકલે સોશિયલ મીડિયામાં શૅર કર્યો છે. ટ્વિંકલ ખન્નાની આ પોસ્ટ પર ચાહકો કમેન્ટ્સ પણ કરી રહ્યાં છે અને પૂછી રહ્યાં છે કે અક્ષયે ચેલેન્જ પૂરી કરી કે નહીં?

100 પાઉન્ડ માટે કંઈ પણ કરવા તૈયારઃ
ટ્વિંકલે વીડિયો શૅર કરતા કહ્યું હતું, અહીંયા લટકેલો છે. ફોર્બ્સ 100માં નામ આવ્યું હોવા છતાંય ખુશ નથી. અહીંયા પણ જલ્દીથી 100 પાઉન્ડ કમાવવા માંગે છે. હાલમાં જ ફોર્બ્સ 100માં અક્ષય કુમારનું નામ આવ્યું હતું. અક્ષય કુમાર પાસે 444 કરોડની કમાણી કરી હતી.

 

View this post on Instagram

 

Just hanging in there! Not happy with hitting the Forbes list- he wants to make a quick 100 pounds here as well 🙂 #GoofingAround

A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on

‘મિશન મંગલ’ રિલીઝ થશે
અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘મિશન મંગલ’ 15 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ ભારતના મંગળ અભિયાન પર આધારિત છે. આ સિવાય અક્ષય કુમારની ‘હાઉસફુલ 4’ તથા ‘ગુડ ન્યૂઝ’ પણ રિલીઝ થવાની છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of excitement! ? The mind-blowing content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of inspiring insights! #InfinitePossibilities Dive into this cosmic journey of imagination and let your mind soar! ? Don’t just enjoy, savor the thrill! #BeyondTheOrdinary ? will be grateful for this exciting journey through the worlds of awe! ✨

  2. I participated on this gambling website and managed a considerable sum of money, but after some time, my mom fell ill, and I wanted to withdraw some money from my account. Unfortunately, I faced difficulties and was unable to withdraw the funds. Tragically, my mother died due to this casino site. I implore for your help in lodging a complaint against this site. Please support me to obtain justice, so that others do not undergo the hardship I am going through today, and avert them from shedding tears like mine. ???�

  3. I tried my luck on this casino website and won a considerable sum of cash. However, afterward, my mom fell seriously ill, and I wanted to take out some money from my casino balance. Unfortunately, I encountered problems and couldn’t withdraw the funds. Tragically, my mother passed away due to the online casino. I urgently request your assistance in addressing this issue with the online casino. Please aid me to obtain justice, to ensure others won’t have to experience the pain I’m facing today, and stop them from experiencing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page