Friday, July 19, 2024
Google search engine
HomeNationalગૌશાળામાં આ યુવક-યુવતીએ કર્યાં, જમણવારમાં માત્ર પ્રાણીઓને જ બોલાવ્યા

ગૌશાળામાં આ યુવક-યુવતીએ કર્યાં, જમણવારમાં માત્ર પ્રાણીઓને જ બોલાવ્યા

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર ઘણીવાર એવી વસ્તુઓ સામે આવતી હોય છે જે ખરેખર રસપ્રદ હોય છે. ઘણા વાઈરલ વીડિયો પણ તેમાં સામેલ હોય છે. બિઝનેસમેન હર્ષ ગોયેનકા પણ ઘણીવાર આવા વાઈરલ અને અનોખા વીડિયો શેર કરતા રહે છે જે ચર્ચાનો વિષય પણ બને છે.

હાલમાં જ તેમણે એક લગ્નનો વીડિયો શેર કર્યો હતો. આ લગ્નની રસપ્રદ વાત એ હતી કે, ગૌશાળામાં થયેલા લગ્નમાં માત્ર પ્રાણીઓને જ મેહમાન તરીકે બોલાવવામાં આવ્યા હતા.

બિઝનેસમેન હર્ષ ગોયેનકાએ ટ્વિટર પર વીડિયો શેર કરતા લખ્યું હતું કે,‘નેલ્લોરમાં એક ગૌશાળામાં લગ્ન સમારોહ યોજાયો હતો. આ લગ્નમાં માત્ર પ્રાણીઓનું જ જમણવાર યોજવામાં આવ્યું.

પ્રાણીઓ અને પક્ષીઓના છુપા આશીર્વાદ મેળવવાનો શું અનોખો ઉપાય શોધવામાં આવ્યો છે.’ વીડિયોમાં અમુક લોકો પ્રાણીઓને ભોજન પિરસતા જોવા મળી રહ્યાં છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, ગાય-ભેંસ સહિતના પ્રાણીઓ સામે ફળ અને અન્ય વસ્તુઓ રાખવામા આવી રહી છે. અહીં વાંદરા અને સસલાઓને પણ તેમના ખોરાક અનુસાર ગમતું ભોજન કરાવવામાં આવ્યું હતું.

આ અનોખા લગ્ન એક રીતે ઘણા સંદેશ આપી રહી છે. લોકો આ લગ્નથી પ્રેરણા લઈ મૂંગા પ્રાણીઓ માટે પણ આવા કાર્યો કરે તે જ નવદંપત્તિનો મુખ્ય હેતુ હતો. આ વીડિયો જોઈ ઘણા લોકોએ નવદંપત્તિના કાર્યની પ્રશંસા કરી હતી. લોકોએ કોમેન્ટ કરી કે, નવદંપત્તિને ખરા અર્થમાં આશીર્વાદ મળ્યા હશે.

RELATED ARTICLES

13 COMMENTS

  1. I am extremely inspired with your writing talents and also with the structure
    for your blog. Is this a paid subject matter or did
    you customize it yourself? Anyway stay up the nice high quality writing, it’s rare to
    look a nice weblog like this one today..

  2. Great beat ! I would like to apprentice while you amend your website,
    how can i subscribe for a blog website? The account helped me a acceptable deal.
    I had been a little bit acquainted of this your broadcast offered bright clear concept

  3. Hi, Neat post. There’s an issue with your web site in internet explorer, would test this?
    IE still is the marketplace leader and a good portion of other people will pass over your wonderful writing
    because of this problem.

  4. This excellent website definitely has all of the information and facts I wanted about
    this subject and didn’t know who to ask.

  5. Yesterday, while I was at work, my sister stole my iPad and
    tested to see if it can survive a 40 foot drop, just so
    she can be a youtube sensation. My iPad is now destroyed and she has 83 views.

    I know this is totally off topic but I had to share it with someone!

  6. Do you mind if I quote a couple of your articles as long as I provide credit
    and sources back to your webpage? My blog site
    is in the exact same niche as yours and my users would
    really benefit from a lot of the information you
    provide here. Please let me know if this okay with you.

    Appreciate it!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments