Wednesday, April 10, 2024
Google search engine
HomeInternationalપહેરેલા કપડાં ખરીદવાનો વિચિત્ર ટ્રેન્ડ, આ યુવતીએ પહેરેલા કપડાં ખરીદવા થાય છે...

પહેરેલા કપડાં ખરીદવાનો વિચિત્ર ટ્રેન્ડ, આ યુવતીએ પહેરેલા કપડાં ખરીદવા થાય છે પડાપડી

વિદેશમાં લોકોને ચિત્ર-વિચિત્ર શોખ હોય છે. એવા એવા શોખ હોય કે તમને માન્યામાં ન આવે. વિદેશમાં એક એવો ટ્રેન્ડ નીકળ્યો છે. જેમાં તમે પહેરેલા કપડાં વેચીને પૈસા કમાઈ શકો છો. ખાસ કરીને મહિલાઓએ પહેરેલા કપડાં ઓનલાઈન ખરીદવાનો વિચિત્ર ટ્રેન્ડ શરૂ થયો છે. તમે વિચારતાં હશો કે, પહેરેલાં કપડાં કોણ ખરીદતું હશે? પણ આ વાત સાચી છે. એક મહિલા તેના ખુદના પહેરેલા આંતરવસ્ત્રો સહિતના કપડાં વેચી મહિને ચાર લાખ રૂપિયા કમાઈ રહી છે. એક વેબસાઇટ મુજબ, મહિલા આ કામ સાઇડ બિઝનેસ તરીકે કરી રહી છે.

બ્રિટનમાં રહેતી તાતિયાના બી નામની યુવતીએ પોતાના પર્સનલ સિક્રેટ મીડિયા સાથે શેર કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે તેણે આ કામની શરૂઆત કરી, ત્યારે તેની ઉંમર 22 વર્ષની હતી. આ દરમિયાન તે કોલેજમાં ભણી રહી હતી. તેને રૂપિયાની ખૂબ જ જરૂરિયાત હતી. એટલે કમાણીના સ્ત્રોત માટે વિચારતી હતી. તેણે જણાવ્યું કે, ‘ પહેલીવાર ફ્રેન્ડ અને સોશિયલ મીડિયા દ્વારા માહિતી મળી કે, લોકો પોતાના પહેરેલા કપડાં ઓનલાઇન વેચીને પૈસા કમાઈ શકે છે. જેથી મેં પણ મારા પહેરેલા કપડાં વેચવાનું નક્કી કર્યું હતું.

મહિલાએ જણાવ્યું કે, ‘ આ જાણીને તે હેરાન હતી કે, છોકરીઓ તેમના પોતાના પહેરેલા અંડરવેર વેચીને સારા રૂપિયા કમાઈ રહી હતી. જોકે, આ કામ કરતાં તે થોડીક અચકાતી હતી. જેને લીધે તેણે આ કામ કરવાનું શરૂ કર્યું નહીં. આ કામને કર્યાં પહેલાં મનમાં ઘણાં સવાલ આવ્યા હતાં. જેવા કે ફ્રેન્ડ અને પરિવારના લોકો શું વિચારશે. પછી આ કામમા વિશે વધુ રિસર્ચ કર્યું, પછી રૂપિયા કમવવા માટે ખુદને આ કામ માટે રાજી કરી લીધી હતી. ‘

તેણે જણાવ્યું કે,’ પહેલાં મેં વપરાયેલી વસ્તુ ખરીદવા અને વેચવા ઇચ્છુક લોકોને જોડતી એક વેબસાઇટને પસંદ કરી હતી. અહીં મારી પ્રોફાઇલ બનાવી. શરૂઆતમાં માત્ર પોતાનું નામ અને ઉંમરનો જ ઉલ્લેખ કર્યો. આ પછી ડરતા ડરતા મારો પહેલો ફોટો અપલોડ કર્યો હતો. આ મારા માટે ખૂબ જ ડરામણું હતું. કેમ કે, મેં આ પહેલાં માત્ર પોતાના બોયફ્રેન્ડને મારો ફોટો મોકલ્યો હતો, પણ હવે દરેક લોકો માટે ઓનલાઇન ફોટો મૂક્યો હતો. ‘

‘પહેલો ફોટો અપલોડ કર્યાં પછી તે ખૂબ જ ટેન્શનમાં હતી. ઘણીવાર વિચાર્યું કે, આ કામ ના કરવું જોઈએ, પણ રૂપિયા કમાવવા માટે આવું કર્યું હતું. આ પછી એક અઠવાડિયામાં પહેલું વેચાણ લગભગ 7 હજાર રૂપિયાનું થયું તો મને વિશ્વાસ નહોતો થતો. આ કામ માટે ઉત્સાહ ત્યારે વધ્યો જ્યારે પહેલીવાર વેચાણ કરેલાં રૂપિયા બેન્ક એકાઉન્ટમાં આવી ગયાં. પછી આ કામ પ્રત્યે ઉત્સાહ વધી ગયો હતો. વધારે ઉત્પાદન અને વધારેમાં વઘારે ગ્રાહકોનો સંપર્ક કરવાનો પ્રયત્ન શરૂ કરી દીધો હતો. ‘

તેણે જણાવ્યું કે, ‘ આજે તેમના 20 નિયમિત ગ્રાહકો છે. જે દર મહિને તેમના પહેરેલાં કપડાની ખરીદી કરે છે. જેમાંથી કેટલાક ગ્રાહકો તેના ફ્રેન્ડ પણ બની ગયાં છે. ‘ તેણે એમ પણ જણાવ્યું કે ‘ દર મહિને તેની કમાણી લગભગ દોઢ લાખ રૂપિયા છે. જે ક્યારેક ચાર લાખ સુધી પહોંચી જાય છે. ‘

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of wonder! ? The captivating content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! #AdventureAwaits ? into this thrilling experience of imagination and let your imagination fly! ? Don’t just read, immerse yourself in the excitement! ? Your mind will thank you for this exciting journey through the worlds of discovery! ?

  2. I played on this online casino site and succeeded a substantial cash, but eventually, my mom fell ill, and I required to take out some money from my balance. Unfortunately, I faced problems and could not complete the withdrawal. Tragically, my mom passed away due to the online casino. I request for your support in bringing attention to this site. Please assist me to obtain justice, so that others won’t face the hardship I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page