Wednesday, April 10, 2024
Google search engine
HomeInternationalઅત્યાર સુધી 500 યુવકો સાથે સૂઈ ચુકી છે આ મહિલા, તોડવા માંગે...

અત્યાર સુધી 500 યુવકો સાથે સૂઈ ચુકી છે આ મહિલા, તોડવા માંગે છે રેકોર્ડ

એક સામાન્ય વ્યક્તિ તેના જીવનમાં માત્ર ગણતરીના લોકો સાથે જ શારીરિક સંબંધ બાંધે છે. કેટલાક તો એટલા વફાદાર હોય છે કે આખું જીવન એક જ પાર્ટનર સાથે શારીરિક સંબંધ બાંધે છે. આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવી રહ્યા છીએ જેને લગભગ 500થી વધુ લોકો સાથે સેક્સ કર્યું છે. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે તે મહિલાએ એવું કહ્યું કે, તે 1000 હજાર મહિલા સાથે સંબંધ રાખવા માગે છે.

24 વર્ષની ઉંમરમાં 500થી વધુ લોકો સાથે શારીરિક સંબંધ બાંધ્યા
ઘણા યુવકો સાથે સબંધ બાંધનારી આ મહિલાનું નામ કાજુમી સ્ક્વર્ટ્સ છે. અમેરિકાના કેલિફોર્નિયામાં રહે છે. કાજુમીની ઉંમર 24 વર્ષ છે અને અત્યારસુધી 500થી વધારે પુરુષ સાથે સુઈ ચૂકી છે. કાજુમી પોતાના શોખથી લાખોની કમાણી કમાણી પણ કરે છે. સેકસી કન્ટેન્ટ ક્રિએશન સાઈટ ઓનલીફેન્સ માટે વિડિયો પણ બનાવે છે.

98 પછી ભૂલી ગઈ ગણતરી
કાજુમીને અલગ-અલગ યુવકો સાથે સંબંધ બાંધવાનું પસંદ છે. તેનું કહેવું છે કે, 98 સુધી પુરુષોની ગણતરી યાદ હતી. પણ તે ગણતરી ભૂલી ગઈ. જોકે અત્યાર સુધી છે ૫૦૦થી વધુ પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધી ચૂકી છે. શરૂઆતમાં કાજુમી એક ડાયરીમાં એક સિક્રેટ કોડ લખતી હતી. જેમાં તે પુરુષો નો રેકોર્ડ હતો જેની સાથે તે સંબંધ બનાવી ચૂકી છે. જોકે થોડા સમય પછી હિસાબ રાખી શકી નહોતી.

દરેક દેશના પુરુષ સાથે સંબંધ બનાવવાનું સપનું છે
કાજુમીનું એક વિચિત્ર સપનું છે. તે એક અનોખું મિશન પૂરું કરવા માંગે છે. તે દુનિયાના દરેક દેશના પુરુષ સાથે સેક્સ કરવા માગે છે. એટલા માટે તે ઘણી સેક્સ પાર્ટીઓમાં પણ જાય છે. એકવાર તો તેને રેકોર્ડ બનાવી 50 લોકો સાથે સેક્સ કર્યું હતું.

30 વર્ષની થયા પહેલા 1000 લોકો સાથે સેક્સ કરવું છે
24 વર્ષની ઉંમરમાં કાજુમીએ 500થી વધુ યુવકો સાથે સંબંધ બનાવ્યા છે. જોકે હજુ પણ તેને સંતોષ થયો નથી. 33 વર્ષની થાય ત્યાં સુધી 1000 પુરુષ સાથે સેક્સ કરવા માગે છે. આ માટે તે ખૂબ જ જલ્દી એક મોટી સેક્સ પાર્ટી નું આયોજન કરવા પણ માગે છે.

બોયફ્રેન્ડને દરેક વાતની ખબર છે
કાજુમીનો એક બોયફ્રેન્ડ પણ છે. પોતાની ગર્લફ્રેન્ડને ખૂબ જ પ્રેમ કરે છે. તેને પોતાની પ્રેમિકાના રેકોર્ડ વિશે પણ સારી રીતે જાણકારી છે. જોકે આશ્ચર્યની વાત છે કે તેને આનાથી કોઈ વાંધો નથી.

શારીરિક સંબંધ બાંધવામાં મજા આવે છે
જ્યારે કાજુમીને અલગ અલગ પુરુષો સાથે શારીરિક સંબંધ બનાવવા અંગે અને બીમારીના ખતરા વિશે સવાલ કર્યો તો તેમણે કહ્યું કે, પ્રોટેક્શન યુઝ કરું છું. સમયે-સમયે ટેસ્ટ પણ કરાવું છું. કોઈ કંઈ પણ કહે પણ તે મારા માટે રોમાંચક અનુભવ છે. બસ હવે 30 વર્ષની સૌથી પહેલા 1000 લોકો સાથે સંબંધ બાંધવા છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I participated on this casino platform and managed a considerable amount, but eventually, my mother fell ill, and I needed to cash out some earnings from my casino account. Unfortunately, I experienced issues and could not finalize the cashout. Tragically, my mom passed away due to such online casino. I request for your help in reporting this website. Please help me to achieve justice, so that others won’t have to undergo the suffering I am going through today, and prevent them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page