Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywood70ના દશકની બોલિવૂડ અભિનેત્રી વિદ્યા સિન્હાનું નિધન

70ના દશકની બોલિવૂડ અભિનેત્રી વિદ્યા સિન્હાનું નિધન

મુંબઈ: 70ના દશકાના બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી અને હાલ સીરિયલ ‘કુલ્ફી કુમાર બાજેવાલા’માં દાદીનો રોલ પ્લે કરનાર અભિનેત્રી વિદ્યા સિન્હાએ આ દુનિયાને અલવિદા કહ્યું છે. મુંબઈની સિટી કેર હોસ્પિટલમાં વિદ્યા સિન્હાને એડમિટ કરાયા હતાં જ્યાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. અભિનેત્રીને છેલ્લા ઘણાં સમયથી હૃદય અને ફેફસાંને લઈને તકલીફો હતી.

વિદ્યા સિંહાએ ‘છોટી સી બાત, પતિ પત્ની ઔર વો, રજનીગંધા, મુક્તિ, તુમ્હારે લિયે, ઈન્કાર, સ્વયંવર, મગરૂર સહિતની ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે લોકપ્રિય ટીવી સિરિયલ્સ કાવ્યાંજલિ, કૂબૂલ હૈં અને કુલ્ફી કુમાર બાજેવાલામાં પણ કામ કર્યું હતું.

ઉલ્લેખનિય છે કે, વિદ્યાએ વર્ષ 2009માં તેમના બીજા પતિ નેતાજી ભીમ રાવ સાલુંકે વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. જેના કારણે તેઓ ખુબ ચર્ચામાં આવી ગયા હતાં. તેમણે તેમના પર મેન્ટલી અને ફિઝિકલી હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો. બાદમાં કેસ જીતી ગયા બાદ બંનેએ છૂટાછેડા લઇ લીધા હતા.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of wonder! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of inspiring insights! #AdventureAwaits Embark into this thrilling experience of imagination and let your thoughts roam! ✨ Don’t just enjoy, immerse yourself in the thrill! ? ? will thank you for this exciting journey through the dimensions of endless wonder! ✨

  2. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of excitement! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of inspiring insights! #MindBlown ? into this exciting adventure of knowledge and let your imagination soar! ? Don’t just explore, experience the thrill! #BeyondTheOrdinary ? will be grateful for this thrilling joyride through the dimensions of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page