Saturday, April 20, 2024
Google search engine
HomeNationalઅરૂણ જેટલીના પરિવારમાં કોણ-કોણ છે? પરિવારનો સભ્યોનો ઓળખો

અરૂણ જેટલીના પરિવારમાં કોણ-કોણ છે? પરિવારનો સભ્યોનો ઓળખો

નવી દિલ્હી: પૂર્વ નાણા મંત્રી અને બીજેપીના સીનિયર નેતા અરૂણ જેટલીનું દિલ્હીની એઈમ્સ ખાતે નિધન થયું હતું. થોડા દિવસ પહેલાં શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જોકે શનિવારે બપોરે 12:07 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અરૂણ જેટલી સારા રાજનેતાની સાથે સાથે વકીલ પણ હતા.


અરૂણ જેટલીનો જન્મ દિલ્હીમાં 28મી ડિસેમ્બર, 1952ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ મહારાજ કિશન જેટલી હતું. અરૂણ જેટલીના પિતા વકીલ હતા. માતાનું નામ રતન પ્રભા જેટલી હતું. અરૂણ જેટલીના પત્નીનું નામ સંગીતા છે. અરૂણ જેટલીના લગ્ન વર્ષ 1982માં થયા હતા.

અરૂણ જેટલીને એક પુત્ર અને પુત્રી એમ બે બાળકો છે. અરૂણ જેટલીના પુત્રનું નામ રોહન અને પુત્રીનું નામ સોનાલી છે. અરૂણ જેટલીના બંને પુત્રો પોતાના પિતાની જેમ વકીલ છે. અરૂણ જેટલીની દીકરી સોનાલીના લગ્ન બિઝનેસમેન અને વકીલ જયેશ બક્ષી સાથે થયા છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. Обзор популярних моделей
    Якість і зручність
    купити рюкзаки тактичні [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]https://ryukzakivijskovibpjgl.kiev.ua/[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page