Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Bottomદુનિયાનું પહેલું સોલાર ગામ, જ્યાં એક પણ ઘરમાં ચૂલા પર નથી બનતી...

દુનિયાનું પહેલું સોલાર ગામ, જ્યાં એક પણ ઘરમાં ચૂલા પર નથી બનતી રસોઈ

ભોપાલ: પર્યાવરણ દિવસ નિમિત્તે મધ્યપ્રદેશના બૈતૂલ જિલ્લાના બાચા ગામમાંથી આપણે બધાએ પ્રેરણા લેવાની જરૂર છે. આ દુનિયાનું પહેલું સોલાર ગામ છે, જ્યાં કોઈ પણ ઘરમાં ચૂલા પર જમવાનું બનતું નથી. ગામના લોકોને હવે લાકડાં લેવા માટે જંગલમાં નથી જવું પડતું. અહીં દરેક ઘરમાં ઈન્ડક્શન પર જમવાનું બને છે. જેના માટે લોકો વીજળી વાપરતા નથી.

દુનિયાના આ પહેલા સોલાર ગામનો દાવો આઈઆઈટી મુંબઈ, ઓએનજીસી અને વિદ્યા ભારતી શિક્ષણ સંસ્થાએ કર્યો છે. આ ગામમાં ન તો લાકડાંથી ચૂલો સળગે છે ન તો કોઈ એલપીજી ગેસનો પ્રયોગ થાય છે. બધાના ઘરમાં ઈન્ડક્શન છે, જે સોલાર પાવરથી ચાલે છે. બધા તેના પર જ રસોઈ બનાવે છે,

રસોઈ ઉપરાંત ઘરમાં રોશની પણ સોલાર પાવરથી જ થાય છે. એટલું જ નહીં સોલાર પાવરથી જ પંખા, ટીવી વગેરે ચાલે છે.

2017માં શરૂ થયું હતું કામ

આઈઆઈટી મુંબઈએ આ ગામને સોલાર વિલેજ બનાવ્યું છે. આ ગામની પસંદગી બે વર્ષ પહેલાં કરવામાં આવી હતી. બાદમાં કામ શરૂ થયું હતું અને ડિસેમ્બર 2018મા તમામ ઘરોમાં સોલાર પ્લેટ, બેટરી અને ઈન્ડક્શન લગાવવાનું કામ પૂરું થયું હતું.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the galaxy of excitement! ? The captivating content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exciting insights! ? Dive into this cosmic journey of knowledge and let your thoughts soar! ? Don’t just read, immerse yourself in the thrill! #FuelForThought Your mind will be grateful for this exciting journey through the dimensions of awe! ?

  2. I played on this casino platform and managed a substantial amount, but eventually, my mother fell ill, and I needed to cash out some money from my casino account. Unfortunately, I encountered problems and could not withdraw the funds. Tragically, my mom died due to such online casino. I request for your support in bringing attention to this website. Please assist me to achieve justice, so that others do not experience the pain I am going through today, and avert them from crying tears like mine. ???�

  3. ? Wow, this blog is like a rocket soaring into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exciting insights! #InfinitePossibilities Embark into this exciting adventure of discovery and let your imagination soar! ✨ Don’t just explore, savor the excitement! #BeyondTheOrdinary Your brain will thank you for this thrilling joyride through the worlds of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page