અમદાવાદમાં આજે સાંજે ગરમીનો પારો કેટલા ડિગ્રી પાર કરશે?
|

અમદાવાદમાં આજે સાંજે ગરમીનો પારો કેટલા ડિગ્રી પાર કરશે?

અમદાવાદ: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આ‌વી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત ગુજરાતમાં 7 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર કરી ગયો છે. અમદાવાદમાં 43થી 45 ડિગ્રી ગરમી રહેશે. સાંજે પણ કામ વગર ઘરથી બહાર ન નીકળવા માટે કોર્પોરેશન દ્વારા અપીલ કરવામાં આવી છે. બે…