70 વર્ષીય ફિરોઝ ઈરાની હાલમાં શું કરે છે અને કેવું છે રૂટિન? જાણો જીવનની રસપ્રદ વાતો

ગીતી સહેગલઃ ગુજરાતી ફિલ્મ્સમાં વિલનની વાત કરવામાં આવે તો સૌ પહેલાં આપણી નજર સામે એક જ ચહેરો આવે છે. આ ચહેરો એટલે ફિરોઝ ઈરાની. ફિરોઝ ઈરાનીને સ્ક્રિન પર જોઈએ એટલે તરત જ આપણા ચહેરા પર ગુસ્સો અથવા ઘૃણાના ભાવ આવી જ જાય એ સ્વાભાવિક છે. ફિરોઝ ઈરાનીએ પોતાની એક્ટિંગના દમ પર વિલનના રોલમાં જીવ રેડી […]

Continue Reading

કરીના કપૂરે કરી એવી તસવીર શૅર કે પૂર્વ બોયફ્રેન્ડના ભાઈએ કરી દીધી આવી કમેન્ટ

મુંબઈઃ કરીના કપૂર ખાને થોડા સમય પહેલા જ ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યું છે અને ડેબ્યૂ બાદથી જ તે ખુબ જ ચર્ચામાં બની રહે છે. તે અત્યાર સુધી તૈમુર, સેફ અલી ખાન, કરીશ્મા કપૂર અને પોતાની માતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર શેર કરી હતી. હાલમાં જ કરીનાએ માસ્ક પહેરેલી તસવીર શેર કરી છે, જેના પર તેના […]

Continue Reading

આંખનાં પલકારામાં જ ‘વિવાહ’ ફિલ્મની અભિનેત્રીના ખાતામાંથી ઉપડી ગયા રૂપિયા

મુંબઈ: વિવાહ અને રનવે જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી મૃણાલ દેશરાજ છેતરપિંડીનો શિકાર બની છે. મૃણાલ દેશરાજનાં ખાતામાં બેંક ફ્રોડ કરી અજાણ્યા વ્યક્તિએ 27 હજાર રૂપિયા ઉપાડી લીધા છે. મૃણાલની સાથે આ ઘટના 25 ફેબ્રુઆરીએ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા થઈ હતી. મીડિયા રિપોર્ટસ પ્રમાણે, મૃણાલે જણાવ્યું હતું કે, તેના પેટીએમમાં કંઈક ગડબડ થઈ હતી જેને […]

Continue Reading

‘રામાયણ’માં ‘કૈકેયી’નો કિરદાર નિભાવીને મશહૂર થયા આ અભિનેત્રી, જાણો આજકાલ શું કરે છે?

મુંબઈ: 80ના દાયકામાં ‘રામાયણ’માં કૈકેયીનો કિરદાર નિભાવીને જાણીતા થયેલા અભિનેત્રી પદ્મા ખન્ના આજે 71 વર્ષના થયા છે. હિંદી સિનેમામાં કામ કરી ચુકેલા પદ્મા આજે પણ રામાયણમાં કૈકેયીના કિરદાર માટે જાણીતા છે. જો કે ખન્ના ચકાચૌંધની દુનિયાની દૂર છે. તેમના જન્મદિવસના મોકા પર જાણીએ તેની સાથે જોડાયેલી કેટલીક વાતો. પદ્મા ખન્નાએ પોતાના કરિઅરની શરૂઆત ભોજપુરી ફિલ્મોથી […]

Continue Reading

તમામ ટેન્શન ચપટીમાં થઈ જશે દૂર જો સવાર સવારમાં જોઈ લો જેઠાલાલની આ તસવીરો

મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. ગોકુલધામ સોસાયટીના રહેવાસીઓની આસપાસ ફરતાં સિચ્શનલ કોમેડી શોને બાળકો અને વદ્ધો બધા જ એન્જોય કરે છે. આ શોનું પાત્ર જેઠાલાલની ઘણી ફેન ફોલોઇંગ છે અને તે આ શોનું મુખ્ય પાત્ર છે. જેઠાલાલ ચંપકલાલ ગડાનું મનોરંજક પાત્ર છે અને વિશેષ વાત એ છે […]

Continue Reading

‘રામ’ના Real પરિવારને ભાગ્યે જ જોયો હશે, એક સાથે જોવા મળ્યાં પત્ની ને દીકરો

મુંબઈઃ ટીવીની કેટલીક સીરિયલ એવી છે, જેમને ક્યારેય ભૂલી ના શકાય. એમાંથી એક છે નિર્માતા-નિર્દેશક રામાનંદ સાગરની ‘રામાયણ’. 90ના દાયકાની આ સીરિયલના કલાકારો શનિવારે (સાત માર્ચ)એ કપિલ શર્મા શોમાં સામેલ થયા હતાં. ‘રામાયણ’ના રામ, સીતા અને લક્ષ્મણ એટલે કે અરુણ ગોવિલ, દીપિકા ચિખલિયા અને સુનીલ લહરી શોમાં સામેલ થયા. સીતાનો કિરદાર નિભાવનાર દીપિકાએ શો સાથે […]

Continue Reading

ગામડે જઈને ખુશ હતાં ધરમપાજી પણ અચાનક જ આવી પડી આ મુશ્કેલી!

22 દિવસ પહેલાં 84 વર્ષનાં ધર્મેન્દ્ર કરનાલ પોતાના નવા ઢાબાનું ઉદ્ઘાટન કરવા માટે ગયા હતા તેને મહાનગરપાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા શુક્રવારે કરનાલ હાઈવે પર ગેરકાયદે રીતે નિર્માણ કરવામાં આવેલા બે ભવનોને સીલ કરી દેવામાં આવ્યા છે. જેમાં એક અન્ય બિલ્ડીંગની સાથે ધર્મેન્દ્રનું ઢાબુ પણ સામેલ છે. આ કાર્યવાહીમાં મામલતદાર કરનાલ […]

Continue Reading

પહેલી નજરમાં કાજોલને દીઠ્યો નહોતો ગમ્યો ‘સિંઘમ’, પછી આ રીતે પડી ગઈ હતી પ્રેમમાં

કાજોલે ફિલ્મ ‘દેવી’થી શોર્ટ ફિલ્મોમાં પોતાનું ડેબ્યૂ કર્યું. ફિલ્મ 2 માર્ચે રિલીઝ થઈ હતી. કાજોલ ફિલ્મનાં પ્રમોશન માટે કપિલ શર્માનાં શો પર પોતાના સાથી કલાકારો સાથે પહોંચી હતી. અહીં તેણે પોતાના લગ્નને લઈને રસપ્રદ ખુલાસાઓ કર્યાં હતાં. એપિસોડ 8 માર્ચ વુમન્સ-ડેનાં દિવસે પ્રકાશિત થશે. ઉલ્લેખનીય છે કે, અજય અને કાજોલનાં લગ્નને 21 વર્ષ પુરાં થઈ […]

Continue Reading

આખરે શા માટે ‘તારક મહેતા..’ના સેટની સુરક્ષા વધારવામાં આવી?

મુંબઈ: હોળી નજીક છે અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ગોકુલધામ સોસાયટી તેની તૈયારીમાં લાગેલ છે. હાલમાં જ શોની કાસ્ટને હોળીની ખાસ સીક્વન્સ શૂટ કરતા જોવામાં આવ્યા. જો કે તાજેતરમાં જ થયેલા વિવાદના કારણે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ટેલી ચક્કરના અહેવાલો પ્રમાણે હોળીની ખાસ સીકવન્સ ‘હોલી રસિયા’ શૂટ કરતા સમયે ચુસ્ત સુરક્ષા રાખવામાં […]

Continue Reading

ડિલિવરી બાદ કોમેડી કિંગ કપિલ શર્માની પત્નીનું વધી ગયું છે આટલું વજન

મુંબઈ: કૉમેડી કિંગ કપિલ શર્મા હાલમાં જ પોતાની પત્નિ ગિન્ની ચતરથ સાથે ટાઈગર શ્રૉફ અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ બાગી 3 જોવા પહોંચ્યા. આ મોકા પર કપિલની પત્ની ગિન્ની બિલકુલ નવા અંદાજમાં જોવા મળી. કપિલ શર્માએ ગિન્ની ચતરથ અને ટાઈગર શ્રૉફ સાથે એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરમાં ગિન્નીનો વજન વધેલો જોવા મળી […]

Continue Reading