ક્રાઈમ સીરિયલ જોઈ રિંપલને માતાના મૃતદેહના ટુકડા કરવાનો આવ્યો વિચાર
પુત્રીએ સગી જનેતાની હત્યા કરી તેના મૃતદેહના ટુકડા કર્યા હોવાના આરોપને લીધે ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ પ્રકરણે એવો દાવો કર્યો હતો કે ટીવી પર આવતી એક ક્રાઇમ સિરિયલ જોઇ રિંપલને માતાના મૃતદેહના ટુકડા કરવાનો વિચાર આવ્યો હતો. પોલીસને જાણવા મળ્યું હતું કે રિંપલ સતત ટીવી પર આવતી એક ક્રાઇમ સિરિયલ જોતી હતી અને…