સુરત: બિઝનેસમેનના દીકરા અને દીકરીના લગ્નમાં આવેલા મહેમાનો પણ ચોંકી ગયા

સુરત: હવે લગ્ન એટલે ભભકો કરી એકબીજાને આંજી દેવાનો પ્રસંગ વધુ બનતો જાય છે. લગ્નમાં દેખાદેખીમાં લોકો લાખો રૂપિયાનો ખર્ચો કરી રહ્યા છે, ત્યારે સુરતમાં થયેલા આ લગ્ન સમાજને રાહ ચિંધે છે. સુરતના પ્રખ્યાત બિઝનેસમેન સવજીભાઈ વેકિરિયાએ તેમના દીકરા અને દીકરાના લગ્ન એકદમ સાદાઈથી કર્યા હતા. એટલું જ નહીં તેમણે દીકરીને કરિયાવરમાં તેની ઉંચાઈ જેટલાં […]

Continue Reading

શું તમે નિરમા વોશિંગ પાઉડરના પેકેટ પર સફેદ ફ્રોક પહેરેલી ‘નિરમા ગર્લ’ અંગે જાણો છો?

અમદાવાદ: નિરમા વોશિંગ પાઉડરના પેકેટ પર સફેદ ફ્રોક પહેરેલી નિરમા ગર્લનો તમને તમાને યાદ હશે. શું તમને ક્યારેય એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે આખરે નિરમા ડિટર્જન્ટના તમામ પેકેટ પર આ છોકરીની તસવીર કેમ છાપવામાં આવે છે અને આખરે આ છોકરી કોણ છે. નિરમા ગર્લનું અસલી નામ નિરૂપમા છે. દુખદ વાત એ છે કે નિરૂપમા […]

Continue Reading

વેવાણ-વેવાઈ પ્રેમ પ્રકરણ: વેવાણ અડધી રાતે પોલીસ સ્ટેશને થયા હાજર, પતિએ શું કહ્યું?

નવસારી: સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બનેલા વેવાઈ-વેવાણના પ્રેમ પ્રકરણમાં અચાનક નવો વળાંક આવ્યો છે. મોડી રાતે વેવાણ નવસારીના વિજલપોર પોલીસ સ્ટેશને હાજર થયા હતાં. જ્યાં તેમણે પોતાની ભુલ થઈ ગઈ હોવાનું નિવેદન પણ લખાવ્યું હતું. જોકે વેવાણનાં પતિએ તેને સ્વિકારવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યાર બાદ મહિલાના પિતા ત્યાં આવીને તેને લઈ ગયા હતાં. મહત્વની […]

Continue Reading

રાજકોટમાં હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ પરિવાર સાથે માણી ઉત્તરાયણની મજા

રાજકોટ: આજે રાજકોટવાસીઓ સહિત ગુજરાતીઓ ઉત્તરાયણની મજા માણી રહ્યાં છે. લોકો વહેલી સવારથી પતંગ ચગાવવા માટે થાબા પર ચઢી ગયા છે. પતંગરસિયાઓ આજે પતંગની સાથે ચિક્કી, ઊંધિયું, જલેબી અને ફાફડાની મજા માણશે અને આકાશમાં પતંગનો પેચ લડાવશે. ત્યારે રાજકોટમાં ઉત્તરાયણના તહેવારમાં ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ પરિવાર સાથે પતંગ ચગાવવાની મજા માણી હતી. આજે […]

Continue Reading

પતંગરસિયાઓ માટે ખાસ! ઉત્તરાયણમાં શું સાવચેતી રાખવી જોઈએ?

અમદાવાદ: આજે અમદાવાદીઓ સહિત ગુજરાતીઓ ઉત્તરાયણની મજા માણી રહ્યાં છે. લોકો પતંગ ચગાવવા માટે ધાબા પર ચઢી ગયા છે. પરંતુ પતંગરસિયાઓએ પતંગ ચગાવતા થોડું ધ્યાન પણ રાખવા જેવું છે નહીં તો તમારા તહેવાર હંમેશાં માટે નર્ક બની શકે છે. ગુજરાતમાં ઉત્તરાયણ પૂર્વે ત્રીજી દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી છે. તો ઉત્તરાયણમાં શું ધ્યાન રાખવું તેની પર […]

Continue Reading

ગુજરાતના ખેડૂતો માટે ખરાબ સમાચાર! 13 તારીખે અહીં પડશે કમોસમી વરસાદ?

અમદાવાદ: ગુજરાતના ખેડૂતો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. 13 જાન્યુઆરીએ કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જ્યારે 14 તારીખ પછી માવઠાની પણ અસર જોવા મળશે. હાલ ગુજરાતમાં લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. હાલ અનેક શહેરોમાં 10 ડિગ્રી કરતાં પણ નીચે તાપમાન જોવા મળ્યું હતું. હવામાન વિભાગના કહ્યાં પ્રમાણે, […]

Continue Reading

JNU વિદ્યાર્થીઓની આવી હાલત જોઈને ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી અભિનેત્રી સ્વરા ભાસ્કર

મુંબઈ: રવિવારે સાંજે જવાહર નેહરુ યુનિવર્સિટીમાં જેએનયૂ વિદ્યાર્થી સંગઠનના અધ્યક્ષ આઈશી ઘોષ અને ઘણાં વિદ્યાર્થીઓ પર હુમલો થયો હતો. જેમાં વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં. વિદ્યાર્થી પર થયેલા હુમલાની નિંદા કરવામાં આવી રહી છે. આ મામલાને લઈને રાજકિય અને સામાજિક સંગઠનો સાથે જોડાયેલ હસ્તીઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને આને ખોટું ગણાવ્યું છે. […]

Continue Reading

ગુજરાતમાં ઠંડીનો ચમકારો: નલિયામાં સૌથી વધુ ઠંડી, હવામાન વિભાગે કરી ભારે ઠંડીની આગાહી

અમદાવાદ: હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાને કારણે અનેક રાજ્યોમાં ઠંડીનો પારો ગગડવા માંડ્યો છે ત્યારે ગુજરાતમાં પણ અનેક શહેરોમાં સતત પારો ગગડવા લાગ્યો છે. ભારે હિમવર્ષાને કારણે ગુજરાતમાં કોલ્ડવેવની સ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં ઠંડીનો પારો 12 ડિગ્રી નીચે પહોંચ્યો છે. ત્યારે નલિયામાં 3.5 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર […]

Continue Reading

ગ્રેજ્યુએટ યુવતી પિતાની સારવાર માટે રાત-દિવસ રીક્ષા ચલાવે છે

અમદાવાદ: સમાજમાં હજી પણ એવી માન્યતા છે કે દીકરી તો પારકી થાપણ કહેવાય એટલે દીકરો જ ઘડપણમાં સહારો બને પણ અમદાવાદનો આ કિસ્સો તમને વિચારતો કરી મૂકશે. સમાજમાં જ્યારે કરોડપતિઓ પણ પોતાના મા-બાપને વૃદ્ધાશ્રમમાં મૂકતા નથી અચકાતા ત્યારે અમદાવામાં એક દિવ્યાંગ દીકરીએ મા-બાપ માટે પોતાનું સર્વસ્વ આપી દીધું છે. મૂળ પાલિતાણાની અને હાલ અમદાવાદના સારબમતી […]

Continue Reading

આ પટેલે MBBSમાં એડમિશન ના મળ્યું તો પીટીસી કરી શિક્ષકની નોકરી કરી, હવે છે પાટણના કલેક્ટર

અમદાવાદઃ હિંમતનગરના વતની આનંદ પટેલે સિવિલ સર્વિસ એક્ઝામમાં વર્ષ 2009માં 32મો રેન્ક મેળવ્યો હતો અને ગુજરાતમાં પ્રથમ નંબર આવ્યો હતો. નવાઈની વાત એ છે કે તેમણે પ્રથમ પ્રયાસમાં જ એક્ઝામ પાસ કરી દીધી હતી. બાર સાયન્સમાં 80 ટકા આવ્યા હતાં અને એમબીબીએસમાં માર્ક્સ થોડાં ઓછા પડ્યાં હતાં અને તેથી એડમિશન મળ્યું નહીં. ત્યારબાદ તેમણે પીટીસી […]

Continue Reading