કેવી હાલતમાં સ્ત્રી હોય તો પુરુષોએ ન જોવી જોઈએ? શું કહે છે ચાણક્ય?
આચાર્ય ચાણક્યને સૌથી મોટા વિદ્વાન માનવામાં આવે છે. ચાણક્યએ પોતાના જ્ઞાનથી લોકોને સાચી સલાહ આપી છે. આજે પણ આ જ્ઞાનથી ઘણુ શીખવા મળે છે. આચાર્ય ચાણક્યના જ્ઞાનને તેમની નીતિઓના રૂપે ઓળખવામાં આવે છે. તેમના નીતિ શાસ્ત્રમાં જીવનને સાચો માર્ગ બતાવવા વિશે જણાવવામાં આવ્યું છે. ચાણક્યએ પોતાની નીતિમાં ત્રણ પ્રકારની સ્ત્રીઓ સામે જોવાની મનાઈ કરી છે….