વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સ્વિમર બેભાને થઈને પુલમાં ડૂબી, તેના કોચે માર્યો કૂદકો અને…
એક મોટી અનહોની થતા રહી ગઈ હતી. હંગેરીની રાજસ્થાની બુડાપેસ્ટમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન અમેરિકાની દિગ્ગજ સ્વિમર અનિતા અલ્વારેજ બેભાન થઈને ડૂબી ગઈ હતી. જોકે તેના કોચે ચપળતા દેખાડી તાત્કાલિક પાણીમાં કૂદકો માર્યો હતો અને સ્વિમરને બચાવી લીધી હતી. જેની શોકિંગ તસવીરો સામે આવી છે. 25 વર્ષીય સ્વિમર અનિતા વુમન્સ સોલો ઈવેન્ટમાં ભાગ લઈ રહી હતી….