વિરાટ કોહલીને પ્રપોઝ કરનાર મહિલા ક્રિકેટરે પોતાની ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને વર્ષ 2017માં પ્રપોઝ કરનારી ઇંગ્લેંડની મહિલા ક્રિક્રેટર ડેનિયલ વેટએ પોતાની ગર્લ ફ્રેન્ડ સાથે સત્તાવાર સગાઇ કરી લીધી છે અને કપલે એકબીજાને ચુંબન કરતી તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. ઇંગ્લેંડની એક મહિલા ક્રિક્રેટર સારા ટેલરે તાજેતરમાં જ પોતે લેસ્બિયન હોવાની અને તેણીની ગર્લફ્રેન્ડ પ્રેગનન્ટ હોવાના સમાચારે સોશિયલ…