ચમચીથી જમવું સારું કે હાથથી? વાંચીને તમારી આદત જ બદલાઈ જશે એ નક્કી
ભલે કાંટા-ચમચીનું ચલણ વધી ગયું હોય, પરંતુ ધીમે-ધીમે લોકો હાથથી ભોજન કરવાના ફાયદા સમજતા થયા છે. આપણા દેશમાં જમીન પર બેસીને જમવાની પરંપરા છે. હાથથી જમવાના ફાયદા વિશે જણાવી રહ્યા છે ડાયટિશિયન અને ન્યૂટ્રીશનિસ્ટ શિલ્પા મિત્તલ. જો આપણે બાળપણ પર એક ઝલક કરીશું તો યાદ આવશે કે આખો પરિવાર જમીન પર બેસીને ભોજન કરતો…