28 વર્ષની જાણીતી મોડલની કરાઈ હત્યા, ઈલેક્ટ્રિક આરીથી શરીરના અંગોને કાપીને અલગ કર્યાં
28 વર્ષની મોડલ એબી ચોઈ હોંગકોંગની જાણીતી મોડલ હતી. મોડલ 21 ફેબ્રુઆરીએ અચાનક જ ગાયબ થઈ ગઈ હતી. આ દરમિયાન તેની બહુ શોધખોળ કરવામાં આવી અને પોલીસને ફરિયાદ કરવામાં પણ આવી હતી. આ કેસ હાઈ પ્રોફાઈલ હતી. મીડિયાની નજર પણ આ કેસ પર હતી. ચીનના હોંગ કોંગમાં તાજેતરમાં જ હત્યાનો એક દુખદ કેસ જોવા મળ્યો…