ઈસ્તમબુલમાં TMCના સાંસદ નૂસરત જહાં બિઝનેસમેન સાથે લગ્નગ્રંથીથી જોડાઈ, આ રહી તસવીરો
|

ઈસ્તમબુલમાં TMCના સાંસદ નૂસરત જહાં બિઝનેસમેન સાથે લગ્નગ્રંથીથી જોડાઈ, આ રહી તસવીરો

બંગાળી અભિનેત્રી અને તૃણમુલ કોંગ્રેસના સાંસદ નૂસરત જહાંએ પ્રભુતામાં પગલા પાડ્યા છે. નૂસરત જહાંએ બંગાળના જાણીતા બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્નગ્રંથીથી જોડાઈ છે. કપલના લગ્ન તુર્કીની રાજધાની ઈસ્તમબુલમાં યોજાયા હતાં. નૂસરત જહાંએ લગ્નની તસવીર શેર કરી હતી જેમાં તે પતિ સાથે રોમાન્ટિક પોઝ આપતી જોવા મળી હતી. નૂસરત જહાંએ લગ્નમાં લાલ રંગનો એમ્બ્રોઈડરીવાળો લહેંગો પહેર્યો…