જીવનના તમામ દુઃખ-સંકટો દૂર કરી દેશે આ પાંચ ચમત્કારિક મંત્રો, જાણો તેના ચમત્કારી લાભ

અમદાવાદઃ મંત્રોમાં તાકત હોય છે. મંત્રોના જાપ માણસની દરેક પીડા તથા પાપ હરી લે છે. મંત્રોમાં દેવી-દેવતાઓની શક્તિ સામેલ છે. આજે આપણે પાંચ મંત્રોની શક્તિ તથા તેના ચમત્કારી લાભ અંગે જાણીશું. ધન લાભ માટે મંત્રઃ આ વર્ષે ધન લાભ માટે રાહુની ઉપાસના કરો. એક સ્ટીલની વીંટી ધારણ કરો. સાથે જ રોજ સાંજે “ॐ रां राहवे […]

Continue Reading

તમે પણ આ વસ્તુઓ ફ્રિજમાં રાખો છો? આજે જ બહાર ફેંકી દો નહીંતર આવશે ખતરનાક પરિણામ

અમદાવાદઃ વધેલું ભોજન ખરાબ ના થાય તે માટે લોકો ફ્રિજમાં મૂકતા હોય છે. ગરમીની સિઝનમાં ભોજન ખરાબ થાય તેની શક્યતા વધુ રહેલી છે. જોકે, તમને ખ્યાલ છે કે કેટલીક વસ્તુઓ ફ્રિજમાં મૂકીને પછી ખાવાથી તે તબિયત માટે જોખમી બને છે. આજે અમે તમને એવી જ કેટલીક વસ્તુઓ અંગે જણાવીશું, જે ફ્રિજમાં રાખવાથી ઝેર જેવી બની […]

Continue Reading

બરોડાની ભાવિ વહુ અને હાર્દિક પંડ્યાની મંગતરે બિકીનીમાં ભર શિયાળે ગરમીનો પારો વધારો દીધો!!

મુંબઈઃ ઈન્ડિયન ક્રિકેટર હાર્દિક પંડ્યાએ અચાનક જ નવા વર્ષ પર ‘નચ બલિયે 9’ની સ્પર્ધક નતાશા સાથે સગાઈ કરીને તમામને આંચકો આપ્યો હતો. બંનેએ પોતાના સંબંધો ખાસ્સા સમયથી છુપાવીને રાખ્યા હતાં. જોકે, હાર્દિકે પહેલી જાન્યુઆરીએ દુબઈમાં સગાઈ કરી હતી. હાર્દિકે નતાશાને ડાયમંડ રિંગ પહેરાવી હતી. બિકીનીમાં જોવા મળી બરોડાની ભાવિ વહુઃ હાલમાં જ નતાશાએ પોતાની તથા […]

Continue Reading

લાંબા સમય બાદ ‘ધક ધક ગર્લ’ માધુરી જોવા મળી, પતિ તો ઓળખાય પણ નહીં એવો લાગે છે

મુંબઈઃ બોલિવૂડમાં એવી ઘણી એક્ટ્રેસિસ છે, જે તેમના પતિ સાથે જાહેરમાં ઘણું ઓછું જોવા મળે છે. માધુરી દીક્ષિત પણ તેમાંની એક છે. હાલમાં જ માધુરી દીક્ષિત પતિ શ્રીરામ નેને સાથે જોવા મળી હતી. એક સમયે ‘ધક ધક ગર્લ’ માધુરીના હાસ્ય તથા તેની સુંદરતાના વખાણ થતા હતાં. આજે માધુરી દીક્ષિત 52 વર્ષની થઈ ગઈ છે. જોકે, […]

Continue Reading

સાચા ભારતીય હશો તો તમને ખબર હશે કે શહીદ ભગત સિંહ-રાજગુરુ-સુખદેવના મૃતદેહો સાથે શું થયું હતું?

સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈં દેખના હૈં જોર કિતના બાજુ-એ-કાતિલ મેં હૈં? ક્રાંતિકારી રામ પ્રસાદ બિસ્મિની આ લાઈન આઝાદીનો જુસ્સો ભરવા માટે પૂરતી હતી. આઝાદીના આ નારાને ત્રણ ક્રાંતિકારી શહીદ ભગત સિંહ, રાજગુરુ તથા સુખદેવે સાચું સાબિત કર્યું હતું. ભારતને આઝાદી અપાવવામાં શહીદ ભગત સિંહ, રાજગુરુ તથા સુખદેવે મહત્વની ભૂમિકા ભજવી હતી. […]

Continue Reading

બુધે મકર રાશિમાં પ્રવેશ કર્યો, આ રાશિ માટે ચમત્કારના બને છે યોગ

અમદાવાદઃ ગ્રહોના યુવરાજ કહેવાતા બુધે ધન રાશિની યાત્રા પૂરી કરીને 13 જાન્યુઆરીના રોજ સવારે 11.32 વાગીને મકર રાશિમાં પ્રવેશ કર્યો હતો. 31 જાન્યુઆરી સુધી સવારે 4.51 વાગ્યા સુધી રહેશે અને પછી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. બુધે ધન રાશિ પર કરેલો મારકયોગ પૂરો થશે. બુધ મિથુન તથા કન્યા રાશિનો સ્વામી હોય છે. બુધ મકર રાશિમાં જતા […]

Continue Reading

એ કાળમુખી રાત્રે નિર્ભયાની સાથે હતો તેનો ખાસ મિત્ર, હવે તેને લઈ થયો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ દેશની દીકરી નિર્ભયાને સાત વર્ષ બાદ ન્યાય મળ્યો છે. તેના ચાર ગુનેગારોને 22 જાન્યુઆરીએ સવારે સાત વાગે ફાંસી આપવામાં આવશે. આ કેસમાં તેના મિત્ર અવનીન્દ્રની ભૂમિકા ખાસ રહી છે. તે એક માત્ર સાક્ષી હતો. જોકે, હાલમાં જ નિર્ભયાના મિત્રને લઈ ચોંકાવનારો ખુલાસો થયો હતો. 16 ડિસેમ્બરના રોજ બનેલી ઘટના બાદ દિવસો સુધી મોત […]

Continue Reading

વજન ઘટાડવું છે?? તો માત્ર સાત દિવસ ખાવ આ ફ્રૂટ અને પછી જુઓ કમાલ

અમદાવાદઃ આજકાલ લોકો વધતા વજનને કારણે મુશ્કેલીમાં છે. આપણે આજુબાજુમાં જોઈએ તો દસમાંથી ત્રણ લોકો વધતા વજનને કારણે પરેશાન હશે. વજન ઘટાડવા માટે મોટા ભાગે વર્કઆઉટ કરે છે, જીમ જાય છે અને ડાયટ કરે છે. જોકે, કેટલાંક સરળ ઉપાય પણ છે, જેનાથી વજન સહજતાથી ઓછું થશે. કીવી ફ્રૂટ ઘણું જ સ્વાદિષ્ટ છે. તેની સાથે ઝડપથી […]

Continue Reading

કુંડળીમાં આ રીતે બને છે શનિ દોષ, જાણો કેવી રીતે બચશો શનિ દેવના ક્રોધથી?

અમદાવાદઃ શનિ એક ક્રૂર ગ્રહ છે. કોઈ પણ વ્યક્તિ પર તેની વક્ર દૃષ્ટિ પડે તો તે વ્યક્તિના જીવનમા સમસ્યાઓ આવી શકે છે. શનિની ચાલ ધીમી હોય છે અને તેથી જ જાતકના જીવન પર તેની અસર લાંબા સમય સુધી રહે છે. જન્મ કુંડળીમાં શનિનું સ્થાન બતાવે છે કે તેનો પ્રભાવ જાતકના ઉપર શુભ રહેશે કે અશુભ. […]

Continue Reading

84 વર્ષીય ધરમપાજીએ પોતાના લાડલા પૌત્રને જીમમાં આપી ટ્રેનિંગ

મુંબઈઃ 84 વર્ષીય બોલિવૂડ સ્ટાર ધર્મેન્દ્ર સોશિયલ મીડિયામાં પોતાના વીડિયોને કારણે ચર્ચામાં રહેતા હોય છે. આ વખતે તેમણે પોતાના પૌત્ર કરન દેઓલ (સની દેઓલનો દીકરો) સાથેનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તે કરન દેઓલને જીમમાં વર્ક આઉટ કરાવતા જોવા મળે છે. ધર્મેન્દ્ર પાછળથી ગાઈડ કરે છે. ધર્મેન્દ્રનો આ વીડિયો ચાહકોને ઘણો જ પસંદ આવ્યો […]

Continue Reading