Tuesday, April 9, 2024
Google search engine
HomeBollywoodઆલિયા ભટ્ટે પર્સનલ લાઇફના રાઝ ખોલ્યા ને કહ્યું - ‘રણવીરે તેના હોઠ...

આલિયા ભટ્ટે પર્સનલ લાઇફના રાઝ ખોલ્યા ને કહ્યું – ‘રણવીરે તેના હોઠ પર…..’

તાજેતરમાં રૌકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં બોક્સ ઓફિસ પર રણવીર સિંહ સાથે જોવા મળેલી આલિયા ભટ્ટે તાજેતરમાં પર્સનલ લાઇફના રાઝ ખોલ્યા હતા. તેણે પતિ રણબીર કપૂર વિશે કરેલી આ વાતથી લોકો ચોંકી ઉઠ્યા હતા. બીજી તરફ આ વાતને લઈને રણવીર કપુરની ટીકા પણ થઈ છે. આ અંગે આલિયાએ એક વીડિયોમાં ખુલાસો કર્યો હતો. જે વીડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

તેને લિપસ્ટિક પસંદ નથી

આલિયાએ ખુલાસો કરતા કહ્યું હતું કે તેના પતિ રણબીર કપૂરને લિપસ્ટિક પસંદ નથી. તેણે કહ્યું હતું કે, આ નવી વાત નથી પણ જ્યારથી રણબીર મારો બોયફ્રેન્ડ હતો, ત્યારથી તેને લિપસ્ટિક પસંદ નથી. આલિયાએ કહ્યું કે લિપસ્ટિક લગાવ્યા બાદ તે લૂંછી નાખે છે કારણ કે તે ઝાંખી લિપસ્ટિક પસંદ કરે છે.

હોઠનો નેચરલ લુક ખૂબ જ પસંદ

વધુમાં વીડિયોમાં તેણીએ કહ્યું કે તે ભોજન લીધા બાદ જ લિપસ્ટિક લગાવી પછી તેને સાફ કરે છે. આલિયાએ કહ્યું કે હું મારા પતિ સાથે બહાર જાઉ છું ત્યારે તે લિપસ્ટિક કાઢી નખાવે છે કારણ કે તેને મારા હોઠનો નેચરલ લુક ખૂબ જ પસંદ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page