ગુજરાતમાં હજુ એક અઠવાડીયા સુધી ગરમી પડશે, અમદાવાદ જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ
અમદાવાદ: ગુજરાતમાં ફરી વાર દઝાડે તેવી ગરમી શરૂ થઈ ગઈ છે. દઝાડે તેવી ગરમીથી લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. એક અઠવાડીયાથી સતત ગરમીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રવિવારે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. જેના કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાત અનેક શહેરોમાં…