ગુજરાતમાં કોઈ કલાકાર પાસે નથી એવી મોંઘી લક્ઝુરિયર્સ કાર દેવ પગલીએ ખરીદી
ગુજરાતના ફેમસ સિંગર દેવ પગલીએ મોટો ધમાકો કર્યો છે. દેવ પગલીએ ખૂબ જ લક્ઝુરિયર્સ કાર ખરીદી છે. ગુજરાતમાં આજ સુધી કોઈ સિંગર કે સેલેબે આ પ્રકારની કાર ખરીદી નથી. દેવ પગલીએ ખરીદેલી યલો રંગની કાર ખૂબ જ મસ્ત દેખાય છે. દેવ પગલીએ ડીસી બ્રાન્ડની કાર ખરીદી છે. આ બ્રાન્ડની કાર ગુજરાતમાં લગભગ કોઈ સેલેબ પાસે…