તમારા પેનકાર્ડનાં 10 ડિજીટમાં છુપાયેલી છે તમારી તમામ જાણકારીઓ, જાણો આંકડાઓનું રહસ્ય

નવી દિલ્હી: આજના સમયમાં લગભગ દરેક લોકો PAN CARDનો ઉપયોગ કરે છે. શોપિંગથી લઈને આયકર રિટર્ન ભરવા સુધી પેન કાર્ડનું ઘણું જ મહત્વ છે. પેન અથવા પર્મેનેન્ટ એકાઉન્ટ નંબર 10 ડીજીટનો એવો નંબર છે જે તમારા ફાઈનાન્સિયલ સ્ટેટસને દર્શાવે છે. કેટલાંક જરૂરી કાર્યો જેવા કે, આયકર રિટર્ન અને અન્ય કામો માટે પણ પેનકાર્ડને અનિવાર્ય કરવામાં […]

Continue Reading

ATMમાંથી 100 રૂપિયાની નોટ કેમ ઓછી નીકળે છે? જાણો આ રહ્યું કારણ

નવી દિલ્હી: સામાન્ય રીતે 100 રૂપિયાની નોટથી લોકો નાણાંકીય કોઈપણ વ્યવહાર સૌથી સરળતાથી કરી શકે છે. આ જ કારણે, એટીએમમાંથી 100 રૂપિયાની નોટોની ડિમાન્ડ સૌથી વધારે રહે છે. હાલમાં 100 રૂપિયાની નોટો એટીએમમાંથી ઓછી બહાર આવી રહી છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થયું ને કે, 100 […]

Continue Reading

માત્ર 1 કલાકમાં જ અબજોપતિ મુકેશ અંબાણીને અધધધ રૂપિયાનું થયું મોટું નુકસાન

મુંબઈ: સોમવારે શેરબજારમાં એક કલાકનાં કારોબાર દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં શેરમાં 7 ટકા જેટો ઘટાડો નોંધાયો હતો. જેને કારણે મુકેશ અંબાણીને એક કલાકમાં જ 56 હજાર કરોડ રૂપિયાથી પણ વધુનું નુકસાન થયું છે. આખું શેર માર્કેટ અચંબામાં પડી ગયું છે કે, દેશની સૌથી મોટી કંપનીનાં શેરોમાં આટલો મોટો ઘટાડો કેમ આવ્યો. આ પહેલાં 28 ફેબ્રુઆરીએ રિલાયન્સનાં […]

Continue Reading

અંબાણી પરિવાર ક્યારેય ના ભૂલે ગરબા રમવાનું, નીતા અંબાણીએ દેરાણી ટીના સાથે રમ્યાં ગરબા

મુંબઈઃ અંબાણી પરિવારના મોભી એટલે કે મુકેશ તથા અનિલ અંબાણીના માતા કોકિલાબેને 24 ફેબ્રુઆરીના રોજ 84મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. માતાના જન્મદિન નિમિત્તે ખાસ અંબાણી ફેમિલીએ ભાગવત કથાનું આયોજન કર્યું હતું. એન્ટેલિયામાં સાત દિવસ સુધી ઉત્સવ ચાલ્યો હતો. પૂર્ણાહૂતિના દિવસે અંબાણી પરિવારે ખાસ સેલિબ્રેશન કર્યું હતુ. વહુઓ વચ્ચે ખાસ બોન્ડિંગઃ કોકિલાબેનના જન્મદિવસ પર જ કથાની […]

Continue Reading

ખૂબ જ સંઘર્ષપૂર્ણ રહી છે ‘અબ્દુલ’ની લાઇફ, આજે ઘરે-ઘરે જાણીતો સ્ટાર

મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના તમામ કલાકારો હવે ખૂબ ફેમસ થઈ ગયા છે. જોકે આમાના મોટાભાગના કલાકારોની શરૂઆતની જિંદગી ખૂબ સંઘર્ષપૂણ રહી છે. એમાં પણ ‘અબ્દુલ’નો રોલ કરનાર ‘શરદ સાંકલા’એ જીવનમાં આગળ આવવા ખૂબ મહેનત કરી છે. શરદે 35થી વધુ ફિલ્મો અને શો કર્યા હોવા છતાં તેને ઓળખ બનાવવામાં ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. […]

Continue Reading

રતન ટાટાના લગ્ન સમયે ભારત અને ચીન વચ્ચે થયું હતું યુદ્ધ, અમેરિકામાં જ છુટી ગઈ હતી ગર્લફ્રેન્ડ

નવી દિલ્હીઃ ટાટા કંપનીના માલિક અને દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937માં થયો હતો. તે ટાટા જૂથના સંસ્થાપક જમશેદજી ટાટાના દત્તક પૌત્ર નવલ ટાટાના દીકરા છે. રતન ટાટાનું પ્રાથમિક શિક્ષણ મુંબઇમાં થયુ. રતન ટાટાએ કોર્નેલ યુનિવર્સિટીથી આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યો અને હાવર્ડ બિઝનેસ સ્કૂલના એડવાન્સ મેનેજમેન્ટ પ્રોગ્રામ કર્યું. રતન ટાટાએ 1962માં ટાટા જૂથની સાથે […]

Continue Reading

આ ગુજરાત સામે વિદેશી કંપનીઓ ઉભી પૂંછડીએ ભાગતી

અમદાવાદ: આજથી અંદાજે 25 વર્ષ પહેલાં એક ગુજરાતીથી ભલ-ભલી વિદેશી કંપનીઓ ડરતી હતી. આ ગુજરાતી એટલે રમેશ ચૌહાણ. ઘણા ઓછા લોકોને ખબર હશે કે Thumbs Up, Gold Spot, Maaza અને Limcaના જનક ગુજરાતી રમેશ ચૌહાણ છે. એક સમયે તેઓ દેશના સોફ્ટ ડ્રિન્ક માર્કેટમાં 80 ટકાથી વધારે હિસ્સા પર એક હથ્થુ શાસન ધરાવતા હતા. તેમને ‘સોફ્ટ […]

Continue Reading

અમૂલ દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો, જાણો કેમ કર્યો 2 રૂપિયાનો ભાવ વધારો?

અમદાવાદઃ શનિવારે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલે અગાઉ ચાલુ વર્ષના મે મહિનામાં પણ પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો હતો. બિયારણ તેમજ ઘાસચારાના ભાવમાં વધારો થયો હોવાથી ખેડૂતોને પણ વધુ વળતર મળી રહે તે માટે આ ભાવ વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો […]

Continue Reading

સાવધાન! ટૂંક સમયમાં રેલવેના મુસાફરોના ભાડામાં થશે જંગી વધારો

નવી દિલ્હી: ભારતીય રેલ્વે ટૂંક સમયમાં મુસાફરોના ભાડામાં વધારો કરે તેવી સંભાવના છે. રેલ્વે બોર્ડને આના માટે મંજૂરી પણ મળી ગઈ છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ માટે રેલ્વે અધિકારીઓ વચ્ચે મંથનની શરૂઆત થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રેલ્વે ઉપનગરીય ટ્રેનોથી મેઈલ/એક્સપ્રેસ સુધીની દરેક વર્ગની ટ્રેનોનું ભાડુ વધારવામાં આવશે. આ વધારો પ્રતિ […]

Continue Reading

આપણા દેશમાં બંધ થશે 2000 રૂપિયાની નોટ? સરકારે શું કરી મોટી સ્પષ્ટતા

નવી દિલ્હી: છેલ્લા ઘણાં સમયથી 2000 રૂપિયાની નોટ આપણાં દેશમાં બંધ કરી દેવામાં આવશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જોકે તે ચર્ચાનો હવે અંત આવી ગયો છે. કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે રૂપિયા 2,000ની નોટો ચલણમાંથી બહાર કરવાના સંબંધિત સમાચારોને ખોટા ગણાવતાં કહ્યું હતું કે, આ બાબતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભવિષ્યમાં 2000 રૂપિયાની […]

Continue Reading