યુક્રેનમાં ફસાયેલા ગુજરાતીઓ સ્ટુડન્ટની હાલત દયનીય, કહ્યું- વસ્તુઓ ખરીદવા પડાપડી થઈ છે
રશિયાએ હુમલો કરતાં ગુજરાત સહિત ભારતના અનેક સ્ટુડન્ટ ફસાઈ ગયા છે. યુક્રેનમાં યુદ્ધ વચ્ચે ગુજરાતી સ્ટુડન્ટની સ્થિતિ દયનીય થઈ ગઈ છે. ફફડાટ વચ્ચે ગુજરાતી સ્ટુડન્ટ સમય કાઢી રહ્યા છે. અમુક સ્ટુન્ડટ આજે ફ્લાઈટમાં ભારત આવવા રવાના થવાના હતાં. પરંતુ હુમલાના કારણે તમામ ફ્લાઈટ રદ થઈ જતા વિદ્યાર્થીઓ ત્યાં ફસાઈ ગયા હતા. તેઓએ ત્યાંની ધ્રુજાવી દેતી…