Tuesday, April 23, 2024
Google search engine
HomeGujaratઆગામી 48 કલાકમાં ગુજરાતના આ વિસ્તારમાં ધોધમાર વરસાધ તુટી પડશે?

આગામી 48 કલાકમાં ગુજરાતના આ વિસ્તારમાં ધોધમાર વરસાધ તુટી પડશે?

ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું સર્કિય થયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ મન મુકીને વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર, દક્ષિણ-ઉત્તર ગુજરાતમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સર્કિય થતાંની સાથે જ ગુજરાત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ તુટી પડશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વરસાદને લઈને જણાવ્યું હતું કે, સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમને કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જોકે આગામી 48 કલાક કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડે તેવી વકી છે. મહત્વની વાત એ છે કે, 48 કલાક બાદ સિસ્ટમ નબળી પડી જશે.

2 સપ્ટેમ્બરે દાદરા નગર હવેલી,પોરબંદર, દ્વારકા, વલસાડ અને દમણમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, કચ્છ અને દિવમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં વીજળીના ચમકારા સાથે 30થી 40 કિલોમીટરના પવનની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

3 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

પહેલી સપ્ટેમ્બરે સવારે છ વાગ્યાથી 10 વાગ્યા સુધી ગુજરાતના 21 તાલુકામાં એક ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ તાલાલામાં છ ઈંચ નોંધાયો છે. માળિયા અને ઉનામાં ક્રમશ: પાંચ અને ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગીર-ગઢડામાં પણ ત્રણ ઇંચથી વધારે વરસાદ પડ્યો છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I played on this casino platform and won a considerable sum of money, but eventually, my mom fell ill, and I required to cash out some money from my casino account. Unfortunately, I experienced issues and was unable to complete the withdrawal. Tragically, my mom passed away due to this casino site. I implore for your support in lodging a complaint against this site. Please support me to obtain justice, so that others won’t face the suffering I am going through today, and avert them from shedding tears like mine. ???�

  2. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of excitement! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a source of inspiring insights! ? Embark into this exciting adventure of knowledge and let your imagination fly! ? Don’t just explore, savor the thrill! #FuelForThought Your brain will be grateful for this thrilling joyride through the worlds of discovery! ✨

  3. I played on this gambling site and secured a considerable sum of earnings. However, afterward, my mother fell seriously sick, and I wanted to withdraw some funds from my casino balance. Unfortunately, I faced difficulties and could not complete the withdrawal. Tragically, my mother passed away due to this gambling platform. I urgently request your assistance in bringing attention to this issue with the online casino. Please help me in seeking justice, to ensure others won’t experience the hardship I’m facing today, and prevent them from undergoing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page