આપણા દેશમાં બંધ થશે 2000 રૂપિયાની નોટ? સરકારે શું કરી મોટી સ્પષ્ટતા

નવી દિલ્હી: છેલ્લા ઘણાં સમયથી 2000 રૂપિયાની નોટ આપણાં દેશમાં બંધ કરી દેવામાં આવશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જોકે તે ચર્ચાનો હવે અંત આવી ગયો છે. કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે રૂપિયા 2,000ની નોટો ચલણમાંથી બહાર કરવાના સંબંધિત સમાચારોને ખોટા ગણાવતાં કહ્યું હતું કે, આ બાબતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભવિષ્યમાં 2000 રૂપિયાની […]

Continue Reading

શેર માર્કેટ-મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતાં લોકોને મોદી સરકારની સૌથી મોટી રાહત

નવી દિલ્હી: મોદી સરકારે ઘરેલૂ અને વિદેશ રોકાણકારોને સૌથી મોટી રાહત આપી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, સરકારે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ એટલે કે FPI અંતર્ગત વિદેશી રોકાણકારો પર લાગતો સરચાર્જ હટાવી દીધો છે. ટેક્સ નિષ્ણાંતોનું કહેવું હતું કે, સરચાર્જ લાગ્યા બાદ વિદેશ રોકાણકારો ભારતીય બજારમાંથી બહાર નીકળી રહ્યા હતાં. હવે સરચાર્જ ખતમ […]

Continue Reading

મોદી સરકારમાં No. 2 કોણ?

નવી દિલ્હી: નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળમાં શામેલ થશે કે કેમ તે સંશય વચ્ચે ભાજપ અધ્યક્ષ અમિત શાહે આખરે શપથ લીધા હતાં. અમિત શાહે શપથ ગ્રહણ કરતાંની સાથે જ મોદી સરકારમાં નંબર ટૂ કોણ હશે તેને લઈને ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નરેન્દ્ર મોદીને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા […]

Continue Reading

અરૂણ જેટલીનો PM નરેન્દ્ર મોદીને પત્ર: ‘મને કેબિનેટમાં સામેલ ના કરો’

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં બહુમતી મેળવીને ફરી વખત સરકાર બનાવનાર નરેન્દ્ર મોદી ગુરૂવારે વડાપ્રધાન પદ શપથ લેશે. ત્યારે મોદી સરકારની કેબિનેટની અટકળો શરૂ થઈ ગઈ છે. નરેન્દ્ર મોદીના મંત્રીમંડળના 65 નેતાઓ પણ શપથ લેશે. આ દરમિયાન નાણામંત્રી અરૂણ જેટલીએ વડાપ્રધાનને પત્ર લખ્યો છે. I have today written a letter to the Hon’ble Prime Minister, a […]

Continue Reading

મોદી સરકાર મફતના ભાવે આપશે સસ્તા AC, જાણો શું છે પ્રોસેસ અને કિંમત

નવી દિલ્હી: ગરમીથી રાહત અપાવા માટે મોદી સરકાર પ્રજાને નવી ગિફ્ટ આપવાની તૈયારી કરી રહી છે. સત્તામાં જોરદાર વાપસીની સાથે જ મોદી સરકાર હવે ગરીબ અને મધ્યમ વર્ગને સસ્તામાં એર કંડીશન (AC) ઉપલબ્ધ કરાવી શકે છે. જ્યારે ગરમીનો પારો ચરમ સીમા પર હોય છે ત્યારે દરેક લોકો પોતાના ઘરમાં એર કંડીશન (AC) લગાવા માંગે છે […]

Continue Reading

કેન્દ્રમાં મોદી સરકાર ફરી બને છે તો આ શેરોમાં થશે શકે છે અધધધ કમાણી!

નવી દિલ્હી: Exit Poll 2019 બાદ કેપિટલ ગુડ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, પાવર અને એનબીએફસી સહિત સેક્ટરોમાં તેજી આવી હતી. Exit Pollમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર બનશે તેવું સ્પષ્ટ અનુમાન છે. માર્કેટ વિશ્લેષકોને લાગે છે કે, જો બીજેપી પક્ષ ફરી સત્તા પર આવે છે તો શેરબજારના આ ક્ષેત્રોને લાભ કરી શકે છે. બ્રોકરેજ ફર્મના સ્ટ્રેટેજી એન્ડ […]

Continue Reading