એક બે નહીં પણ 11-11 મહિલાઓ પર ગુજાર્યો હતો બળાત્કાર, હત્યા એવી રીતે કરતો ભલભલા કાંપી ઊઠે
પશ્ચિમ બંગાળના બર્દવાન જિલ્લામાં 9 મહિલા અને 2 યુવતી પર રેપ કરનાર ચેનમેનને કોર્ટે ફાંસી સજા ફટકારી છે. આ આરોપી સાયકલની ચેનથી મહિલાનું ગળું દબાવીને હત્યા કરતો હતો. 38 વર્ષના દોષી કમરૂજ્જાને કોર્ટે રેપ અને મર્ડરના કેસમાં ફાંસીની સજા સંભળાવી છે. પૂર્વી બર્દવાન જિલ્લાના પોલીસ અધિકારી ભાસ્કર મુખર્જીએ જણાવ્યું કે,”આરોપી કમરૂજ્જાએ મે, 2019માં 16 વર્ષની…