હૈદરાબાદ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, જૂનાગઢ MLA ભિખા જોશીની પૌત્રીનું મોત
| |

હૈદરાબાદ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, જૂનાગઢ MLA ભિખા જોશીની પૌત્રીનું મોત

જૂનાગઢ: જૂનાગઢના ધારાસભ્ય ભિખા જોશીના પરિવારની કારને હૈદરાબાદમાં અકસ્માત નડ્યો હતો. હૈદરાબાદ નજીક થયેલા કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં ધારાસભ્ય ભિખા જોશીની પૌત્રીનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય સભ્યોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત થતાં જ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો જ્યાર સ્થાનિક લોકોએ બચાવ કામગીરી શરૂ કરી હતી. જૂનાગઢના ધારાસભ્ય…

આજે ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે?

આજે ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે?

અમદાવાદ: મધ્ય રાજસ્થાન અને અન્ય વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. જેના કારણે અમદાવાદ સહિત ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાદળછાયા વાતાવરણને પગલે ઠંડક પ્રસરી ગઈ છે. આ સિસ્ટમની અસર હેઠળ શનિવારે ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠામાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. વધુમાં તેજ પવનની સાથે અનેક વિસ્તારોમાં…

વડોદરા-અમદાવાદ નેશનલ હાઈવે બન્યો મોંઘો

વડોદરા-અમદાવાદ નેશનલ હાઈવે બન્યો મોંઘો

અમદાવાદ: વડોદરા-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 ઉપર વાસદ અને રઘવાણજ ટોલ પ્લાઝાની ટોલ ફીમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો શુક્રવારથી અમલી કરવામાં આવ્યો છે. જેના કારણે હવે નેશનલ હાઈવે પરની મુસાફરી હવે મોંઘી બની છે. વડોદરા નેશનલ હાઈવે પર મોટરકાર ટોલ ફી 110થી વધીને 120 રૂપિયા કરવામાં આવી જ્યારે એલસીવી ફી 175થી…

કોંગ્રેસ MLA લલિત કગથરાના પુત્રોને પ.બંગાળમાં નડ્યો અકસ્માત, એકનું મોત

કોંગ્રેસ MLA લલિત કગથરાના પુત્રોને પ.બંગાળમાં નડ્યો અકસ્માત, એકનું મોત

રાજકોટ: પડધરી-ટંકારાના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના પુત્રનો પશ્વિમ બંગાળમાં અકસ્માત થયો છે જેમાં તેનું મોત નિપજ્યું હતું. લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જયો હતો. જેના પગેલ લલિત કગથરાના પુત્રનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર લલિત કગથરાના પુત્ર વિશાલ દિવ્યાંગ બાળકોને લઈને પશ્વિમ બંગાળના પ્રવાસે…