રાજેશમાંથી બન્યો સોનિયા પાંડે, મરજી વિરુદ્ધ કરવામાં આવ્યા હતાં લગ્ન

રેલવેના રેકોર્ડમાં એક નવો ઈતિહાસ ઉમેરાઈ ગયો છે. પહેલી વાર એવું થયું છે કે લિંગ પરિવર્તનના આધાર પર પૂર્વોત્તર રેલવેના ઈજ્જતનગર મંડળમાં કાર્યરત રાજેશ કુમાર પાંડે હવે સોનિયા પાંડેના નામથી નોકરી કરશે. સોનિયાના મહિલા હોવાના કારણે અધિકારની લડાઈ 27 મહિના સુધી ચાલી. મુખ્ય કારખાના પ્રબંધકે 4 માર્ચે રેલવેના ફોર્મમાં લિંગ અને નામ પરિવર્તનના આદેશ આપ્યા. […]

Continue Reading

આ છે સોનાની ટેક્સી, કિંમત છે કરોડો રૂપિયા પણ તમે આટલાં જ રૂપિયા ચૂકવીને બેસી શકશો

કેરળઃ જો તમારે ક્યાંય જવાનું થાય તો સામાન્ય રીતે ટેક્સી બૂક કરવાનું પસંદ કરો છો કારણ કે તેમાં આરામની સાથે સમયની બચત થયા છે. પરંતુ તમને પૂછવામાં આવે કે ક્યારેય સોનાની ટેક્સીની સવારી કરી છે તો તમારો જવાબ શું હશે ? નિશ્ચિતરૂપથી તમારો જવાબ હશે સોનાની ટેક્સમાં કોણ મુસાફરી કરે છે? અને જેની પણ આ […]

Continue Reading

આ હોટલની અંદર જતાં જ લોકો એક દેશમાંથી બીજા દેશમાં પહોંચી જાય છે

દુનિયામાં એવી અનેક હોટલ છે જે સુંદર છે, એટલું જ નહી એવી ઘણી હોટલો છે જે આલીશાન પણ છે જેના કારણે તેમાં એક રાત રોકાવાની કિંમત લાખોમાં હોય છે. ઘણા લોકોનું સપનું હોય છે કે તેઓ એવી આલીશાન હોટલમાં ઓછામાં ઓછી એક રાત પસાર કરવા માંગે છે પરંતુ શું તમે ક્યારેય એવી હોટલ અંગે સાંભળ્યું […]

Continue Reading

જાણો આજ સુધી કેમ કોઈ કરોડોના ખજાનાને કાઢવાની હિંમત કરી શક્યું નથી

તમે અનેકવાર ખજાનાઓ વિશે સાંભળ્યું અને વાંચ્યું હશે. અનેકવાર આ ખજાનાઓ ધરતીના પેટાળમાં હોય છે તો ઘણીવાર આ ખજાનાઓ સમુદ્રના ઉંડાણમાં આવેલા હોય છે. દુનિયાભરમાં એવી અનેક જગ્યાઓ છે જ્યાં અબજો રૂપિયાના ખજાનાઓ છૂપાયેલા છે. એવામાં કેટલાક ખજાનાઓ એવા છે જેના અંગે આપણી પાસે કોઇ માહિતી નથી. જ્યારે કેટલાક ખજાનાઓ એવા છે જેમના અંગે આપણને […]

Continue Reading

પ્રેમ હોય તો આવો…દોસ્તને મરતી વખતે આપેલું વચન પૂરું કર્યું, 60ની ઉંમરમાં મિત્રની પત્ની સાથે લગ્ન કર્યાં

કેરલના એક વૃદ્ધાશ્રમમાં 60 વર્ષની ઉંમરે એક કપલના લગ્ન કરાવવામાં આવ્યાં હતાં. બન્નેને વૃદ્ધાશ્રમમાં એકસાથે રહેતા હતા ત્યારે પ્રેમ થયો હતો. સોશિયલ મીડિયા પર આ અનોખા લગ્નની તસવીરો વાયરલ થઈ છે. લોકો કહી રહ્યાં છે કે, પ્રેમની કોઈ ઉંમર હોતી નથી જેનું આ ઉત્તમ ઉદાહરણ છે. આ લગ્ન પ્રેમની મિશાલ છે. શનિવારે 28 ડિસેમ્બરે સવારે […]

Continue Reading

અહી છોકરીઓ પોતાના થનારા પતિ પાસે માંગે છે મર્દાનગીનો પુરાવો

લગ્નને દુનિયાનું સૌથી પવિત્ર બંધન માનવામાં આવે છે. આ ફક્ત સ્ત્રી અને પુરુષનું મિલન નથી પરંતુ બે પરિવાર વચ્ચેનો સંબંધ છે. પરંતુ આ પવિત્ર બંધનનો ઉપયોગ કેટલાક લોકો પોતાની હવસ સંતોષવા માટે કરતા હોય છે. આપણા દેશમાં જ અનેક સ્થળો પર તમને એવા રીતિરિવાજો જોવા મળશે જ્યાં લગ્ન અગાઉ છોકરીઓને વર્જિનીટી ટેસ્ટ આપવો પડતો હોય […]

Continue Reading

તમે પણ આ ખેડૂતભાઈઓ પાસેથી લઈ શકો છો Tips ને ખેતીમાંથી કરી શકો છો કરોડોની કમાણી

લખનઉઃ આજે પણ ખેતીના વ્યવસાયને સારી રીતે જોવામાં આવતો નથી અને ખેડૂતો પણ કામચલાઉ કમાણી કરીને સંતોષ માને છે. ખેડૂતોમાં આત્મહત્યા કરવાનો દર પણ ઊંચો છે. જોકે, યુપીના બે ભાઈ શશાંક તથા અભિષેક આધુનિક ખેતીના દમ પર કરોડોની કમાણી કરી રહ્યાં છે. શશાંક ભટ્ટ એમબીએ છે પરંતુ તેણે ખેડૂત બનાવનો નિર્ણય લીધો હતો. એમબીએ બાદ […]

Continue Reading

આ અબજોપતિ બિઝનેસમેનને ફાર્મહાઉસમાં મસ્તી કરે તેવા મિત્રની જરૂર છે, શું વિચાર છે તમારો?

વેલિંગ્ટનઃ દરેક ભારતીયની ઈચ્છા હોય છે કે તે જીવનમાં એક વાર તો વિદેશ ફરવા જાય. જો તમને પણ ફરવાનો શોખ હોય તો તમારુ આ સપનું મફતમાં પૂરું થઈ શક તેમ છે. જર્મનીના જાણીતા બિઝનેસમેન કાર્લ રિપન તમારું આ સપનું પૂરું કરશે. કાર્લ રિપનને 10 એવા લોકોની જરૂર છે, જે ન્યૂઝીલેન્ડમાં તેના ફાર્મહાઉસમાં તેની એકલતા દૂર […]

Continue Reading

પ્રેમ કરવો તો આવો કરવો નહીંતર ના કરવો…! 65 વર્ષના માજી હવે કરવા જઈ રહ્યાં છે લગ્ન

થિરૂવંતમપુરમઃ પ્રેમની કોઈ ઉંમર, જાતિ કે ધર્મ હોતો નથી. આ વાત કહેતા તો બધા હોય છે પરંતુ સાબિત કરવાની વાત આવે ત્યારે ઘણા જ ઓછા લોકો આ વાત સાબિત કરે છે. જોકે, કેરળના આ વૃદ્ધ કપલે આ વાત સાચી સાબિત કરી છે. લક્ષ્મી અમ્માલ તથા કોચનીયાન એકબીજાને છેલ્લાં 20 વર્ષથી ઓળખે છે અને હવે તેમણે […]

Continue Reading

ભારતીયોને જુગાડમાં કોઈ ના પહોંચે, આ વ્યક્તિએ કર્યો એવા ઉપાય કે લોકો પડવા લાગ્યા પગે!

લખનઉઃ વૃક્ષો બચાવવા માટે પર્યાવરણ પ્રેમીઓ અનેક પ્રકારના આંદોલનો કરે છે. કોઈ ચિપકો આંદોલન કરે છે તો કોઈ વૃક્ષારોપણ કરે છે. જોકે, યુપીના ગોંડામાં રહેતા પરાગદત્ત મિશ્રે એક એવો ઉપાય અજમાવ્યો કે હવે ઝાડ કપાવવાના ઓછા થઈ ગયા અને એક હજારથી વધુ ઝાડ બચાવ્યા છે. વજીરગંજના વિકાસખંડના નગવા ગ્રામ પંચાયતના પ્રધાન પરાગદત્તે પોતાના નવતર ઉપાય […]

Continue Reading