Sunday, April 14, 2024
Google search engine
HomeSportsઆ મહિલા ફૂટબોલરો સામે બોલિવૂડની અભિનેત્રીઓ પણ ઝાંખી પડે, બિકીનીમાં આપ્યા કિલર...

આ મહિલા ફૂટબોલરો સામે બોલિવૂડની અભિનેત્રીઓ પણ ઝાંખી પડે, બિકીનીમાં આપ્યા કિલર પોઝ

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડની યજમાનીમાં મહિલા ફૂટબોલ વર્લ્ડકપ રમાઇ રહ્યો છે. આ મેગા ઈવેન્ટમાં મહિલા ફૂટબોલ ખેલાડીઓ તેની શાનદાર રમતની સાથે સાથે સુંદરતાના કારણે પણ ચર્ચામા છે. ફિફા મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી એકથી એક રોમાંચક મેચો જોવા મળી છે. હવે રાઉન્ડ ઓફ ક્વાર્ટર ફાઈનલ મેચો શરૂ થશે. આ દરમિયાન કેટલીક મહિલા ખેલાડીઓ પણ છે, જેમની સુંદરતાની જોરદાર ચર્ચા થઈ રહી છે.

ઈટાલી ટીમની પ્રોફેશનલ ફૂટબોલ ખેલાડી અગાતા ઈસાબેલે સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસવીરોને લઈને ચાહકોમાં ઘણી ચર્ચામાં છે. ઇસાબેલ તેના મોટાભાગના ફોટા બિકીનીમાં શેર કરે છે.

કેનેડાની મહિલા ફૂટબોલ ટીમની ખેલાડી જોર્ડન હુતેમા પોતાની રમતની સાથે પોતાની સુંદરતાને લઈને પણ ચર્ચામાં છે. 15 વર્ષની ઉંમરે ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યા બાદ હુઇટેમાના ઇન્સ્ટાગ્રામ પર 1.6 મિલિયન ફોલોઅર્સ છે. Huitema ની કુલ સંપત્તિ અંદાજે 110 કરોડ રૂપિયા છે.

સ્વિટ્ઝર્લેન્ડની ફૂટબોલ ખેલાડી અલીશા લેહમેનની ગણતરી વિશ્વની સૌથી સુંદર મહિલા ફૂટબોલ ખેલાડીઓમાં થાય છે. અલીશા ફિલ્ડની સાથે સાથે સોશિયલ મીડિયાની પણ સ્ટાર છે. અલીશાના ઇન્સ્ટાગ્રામ પર 14.6 મિલિયન ફોલોઅર્સ છે.

ક્રોએશિયાની મહિલા ફૂટબોલ ટીમની ખેલાડી એન મારિયાએ 14 વર્ષની ઉંમરે ફૂટબોલ રમવાનું શરૂ કર્યું હતું. તેના દેશ ઉપરાંત એન સ્વિટ્ઝર્લેન્ડની ગ્રાશોપર ક્લબ માટે પણ ફૂટબોલ રમે છે. એન મારિયાના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 3 મિલિયન ફોલોઅર્સ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page