Sunday, May 12, 2024
Google search engine
HomeFeature Rightસગા ભાઈએ બહેન ને માને મારી નાખી, પોલીસ પણ ચકરાવે ચઢી

સગા ભાઈએ બહેન ને માને મારી નાખી, પોલીસ પણ ચકરાવે ચઢી

હરિયાણાના રોહતકમાં ગત 27 ઓગસ્ટે થયેલા પહેલવાન પરિવારના હત્યાકાંડનો આરોપી અભિષેક ઉર્ફે મોનૂના લિવઇન ફ્રેન્ડની કોઈ માહિતી પોલીસને મળી નથી. જોકે, હવે પોલીસ તેને ક્લિનચીટ આપવાની નથી. તપાસ કરી રહેલાં SITના ઇન્ચાર્જ DSP ગોરખપાલ રાણાએ જણાવ્યું કે, ”કેસની ગંભીરતાને ધ્યાનમાં અત્યારે કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવામાં આવશે નહીં. કેસમાં કોઈ નિર્દોષને ફસાવવા આવશે નહીં અને દોષીને કડક સજા પણ કરવામાં આવશે.

અભિષેકના લિવઇન ફ્રેન્ડ સહિત ઘટનામાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે જોડાયેલાં તમામ લોકોની પોલીસ પૂછપરછ કરી રહી છે. આરોપી અભિષેક મોનૂને પોલીસ સોમવારે કોર્ટમાં રજૂ કરશે.” DSP મુજબ આરોપી પાસે બધી પૂછપરછ થઈ ગઈ છે. તેના વધુ રિમાન્ડની માગણી કરવામાં આવશે નહીં. જો કોર્ટમાં રજૂ કર્યા પહેલાં કોઈ મોટા ઇનપુટ પોલીસને મળશે તો વધુ રિમાન્ડ માગવામાં આવશે.

અભિષેકના લિવઇન ફ્રેન્ડ સહિત ઘટનામાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે જોડાયેલાં તમામ લોકોની પોલીસ પૂછપરછ કરી રહી છે. આરોપી અભિષેક મોનૂને પોલીસ સોમવારે કોર્ટમાં રજૂ કરશે.” DSP મુજબ આરોપી પાસે બધી પૂછપરછ થઈ ગઈ છે. તેના વધુ રિમાન્ડની માગણી કરવામાં આવશે નહીં. જો કોર્ટમાં રજૂ કર્યા પહેલાં કોઈ મોટા ઇનપુટ પોલીસને મળશે તો વધુ રિમાન્ડ માગવામાં આવશે.

હવે કહ્યું, ”નાની અને મા ખુદ ઉપર રૂમમાં નહોતાં આવ્યા, બહેને બોલાવ્યા હતાં.”
અત્યારસુધી મોનૂ કહી રહ્યો હતો કે, નાની બંદૂકનો અવાજ સાંભળીને નેહાનું નામ લઈને ઉપર આવ્યા હતાં. મા પણ ખાવાનું પૂછવા માટે ઉપર આવી હતી. અંતિમ દિવસે મોનૂએ આખા ઘટનાક્રમ અંગે નવી કહાની જણાવી હતી. તેણે કહ્યું કે, ”બહેનને ગોળી માર્યા પછી તેનું મોઢું તકિયાથી ઢાંકી દીધું હતું. આ પછી નાનીને બૂમ પાડીને ઉપર બોલાવ્યા હતાં. નાની ઉપર આવ્યા ત્યારે તે દરવાજાની પાછળ ઊભો રહી ગયો અને તેના નાનીને ગોળી મારી દીધી હતી. આ પછી મોનૂએ તેના મમ્મીને બૂમ પાડીને બોલાવી અને કહ્યું, નાની ખબર નહીં શું થઈ ગયું છે. મા બબલી જલદી-જલદીમાં ઉપર રૂમમાં પહોંચી. તે પાછળ-પાછળ દોડીને આવી અને મા રૂમમાં દાખલ થતાં જ તેને પાછળથી ગોળી ધરબી દીધી.”

માના ઘરેણાં ઉતારી તેને રૂમ બંધ કરી દીધો
મોનૂએ જણાવ્યા મુજબ તેણે પોતાની માના ઘરેણાં ઉતાર્યા અને ત્રણેયને રૂમમાં બંધ કરી દીધા. બહારથી લોક કરી ચાવી પોતાની સાથે લઈ નીચે તેના પિતાના રૂમમાં આવ્યો. રૂમમાં તેના પિતા બબૂલ પહેલવાન ફોન પર વાત કરતાં હતા. ત્યારે તેને પાછળ ઊભા રહીને માથામાં ગોળી ધરબી દીધી. બે ગોળી વાગવા છતાં બબલુએ ઉઠવાનો પ્રયત્ન કર્યો તો તેને બીજી એક ગોળી મારી દીધી.

આ પછી મોનૂએ તેના પિતાના હાથમાંથી 11 તોલાના વજનવાળું કડુ કાઢી લીધું અને તેમને પણ રૂમમાં લોક કરી ચાવી પોતાની પાસે રાખી લીધી. તેને વોર્ડરોબ સહિત ઘરના દરેક લોકની ચાવી પોતાની પાસે રાખી લીધી હતી. મોનૂ મુજબ, તેને મા-બાપના ઘરેણાં એટલે ચોરી કર્યા કેમ કે દરેક મામલે લૂટફાટ માટે અજાણ્યા વ્યક્તિએ હત્યા કરી હોવાનું લાગે.

પોલીસ મુજબ અભિષેક તેના જે લિવઇન ફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે જેન્ડર બદલવા માગતો હતો. તેના ઘરે આ વાતની જાણ હતી. આ કારણે તેના લિવઇન ફ્રેન્ડના ઘરે પણ ખૂબ જ ઝઘડા ચાલતાં હતાં. બંનેની ફ્રેન્ડશીપ ચાર વર્ષ પહેલાં દિલ્હીમાં કેબિન ક્રૂની સ્ટડી વખતે થઈ હતી. તે સમયે ચાર લોકો એક રૂમમાં રહેતાં હતાં. તેમને છોડીને બાકીના બે લોકો ઘણીવાર બહાર જતાં રહેતાં હતાં. બંને એક જ રૂમમાં રહેતાં હોવાથી બંને વચ્ચે સંબંધ બંધાઈ ગયો હતો. બંને ચાર વર્ષથી લિવઇનમાં રહે છે. હવે લગભગ એક મહિના પહેલાં જ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ ઘટનાને અંજામ આપી બંને જલદી જ દંપત્તિ તરીકે વિદેશમાં ભાગી જવાની તૈયારી કરી રહ્યા હતાં.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of wonder! ? The thrilling content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exciting insights! #InfinitePossibilities ? into this thrilling experience of discovery and let your mind roam! ? Don’t just read, savor the thrill! #BeyondTheOrdinary Your mind will thank you for this exciting journey through the worlds of endless wonder! ?

  2. I participated on this online casino site and managed a considerable sum of money, but after some time, my mom fell ill, and I wanted to take out some funds from my account. Unfortunately, I experienced difficulties and couldn’t complete the withdrawal. Tragically, my mom passed away due to the gambling platform. I plead for your support in bringing attention to this site. Please assist me in seeking justice, so that others won’t experience the pain I am going through today, and avert them from crying tears like mine. ???�

  3. I participated on this gambling site and won a considerable sum of earnings. However, eventually, my mother fell gravely ill, and I needed to take out some funds from my account. Unfortunately, I faced issues and could not finalize the cashout. Tragically, my mom passed away due to such casino site. I urgently plead for your help in bringing attention to this concern with the online casino. Please assist me in seeking justice, to ensure others won’t face the anguish I’m facing today, and avert them from undergoing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments