Tuesday, April 9, 2024
Google search engine
HomeBollywoodVideo: બુક લોન્ચના કાર્યક્રમમાં આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટ કેમ થયા ગુસ્સે?...

Video: બુક લોન્ચના કાર્યક્રમમાં આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટ કેમ થયા ગુસ્સે? જાણો કારણ

મુંબઈ: શાહિન ભટ્ટના બૂક લોન્ચમાં અભિનેત્રી આલિયા ભટ્ટ, મહેશ ભટ્ટ, સોની રાઝદાન અને પૂજા ભટ્ટે હાજરી આપી હતી. માનસિક સ્વાસ્થ્ય અગે વાતો કરતાં મહેશ ભટ્ટે તેનો ગુસ્સો ગુમાવતા ઉંચા અવાજે બોલવાનું શરૂ કરી દીધું હતું જેના કારણે આલિયા ભટ્ટ મુશ્કેલીમાં પરિસ્થિતિમાં મુકાઈ ગઈ હતી.

મહેશ ભટ્ટ તેના આખા બોલા સ્વભાવ માટે અને સ્પષ્ટવક્તા તરીકે જાણીતા છે. તેઓ શાહિન ભટ્ટે લોન્ચ કરેલી નવી બૂક ‘I’ve Never Been (Un)Happier’ના કાર્યક્રમમાં આલિયા ભટ્ટ, સોની રાઝદાન અને પૂજા ભટ્ટની સામે જ ડિપ્રેશન, માનસિક સ્વાસ્થ્ય વગેરે વિષયો ઉપર ચર્ચાં કરી રહ્યા હતા.

મહેશ ભટ્ટે એક પત્રકારને માનસિક સ્વાસ્થ્ય કથળ્યા બાદ પણ વ્યક્તિએ સમાજમાં ભળી રહેવાની બાબત ઉપર પોતાનો અભિગમ રજુ કરતાં પોતાનો પિત્તો ગુમાવ્યો હતો. સોની રાઝદાન પાછળથી મહેશ ભટ્ટની પીઠ થપથપાવીને તેમને શાંત પાડવાનો પ્રયત્ન કરતી જોવા મળી હતી.

આલિયા ભટ્ટે પણ વચ્ચે ટિપ્પણી કરી હતી કે, તેણે ચેતવણી આપી હતી કે આ મુદ્દો ન ઉછાળે. જોકે મહેશ ભટ્ટે મક્કમપણે પોતાનો મત પ્રગટ કર્યો હતો.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of excitement! ? The captivating content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! #InfinitePossibilities Dive into this thrilling experience of knowledge and let your imagination roam! ✨ Don’t just read, experience the thrill! ? Your brain will thank you for this exciting journey through the realms of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page