Tuesday, April 9, 2024
Google search engine
HomeBollywoodઐશ્વર્યા રાય જ નહીં આ સેલેબ્સની પણ છે ભૂરી આંખો, જોતા જ...

ઐશ્વર્યા રાય જ નહીં આ સેલેબ્સની પણ છે ભૂરી આંખો, જોતા જ થઈ જશો દિવાના

‘‘ઝીલ સી ગહરી આંખે…’’ દુનિયાની સૌથી સુંદર આંખ 90નાં દશકમાં મિસ વર્લ્ડ જીત્યા પછી ઐશ્વર્યા રાય બચ્ચને અંગદાનની એડવર્ટાઇઝ કર્યા પછી આ લાઇન ખૂબ જ લોકપ્રિય થઈ હતી. ઐશ્વર્યા રાયની વાદળી આંખોએ દરેકનું દિલ ચોરી લીધું છે. માત્ર ઐશ્વર્યા રાય બચ્ચન જ નહીં, તેમના પછી બોલિવૂડના ઘણાં સ્ટાર્સની આંખો પણ લોકો પર જાદુ કરે છે. શું તમે જાણો છો તમારા ફેવરિટ સ્ટાર્સની આંખોનો સાચો રંગ શું છે?

ઐશ્વર્યા રાય બચ્ચન
એક્સ મિસ વર્લ્ડ અને બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય બચ્ચનની આંખોનો રંગ વાદળી છે.

કરિશ્મા કપૂર
કપૂર પરિવારની લાડકી દીકરી અને ફિલ્મ સ્ટાર કરિશ્મા કપૂરની આંખોનો રંગ આછો વાદળી છે.

કરીના કપૂર ખાન
કરિશ્મા કપૂરની બહેન અને ફિલ્મ સ્ટાર કરીના કપૂર ખાનની આંખોનો રંગ પણ કાળો નહીં પણ લીલો છે. તેમની આંખો હેઝલ ગ્રીન કલરની છે.

રિતીક રોશન
બોલિવૂડના ગ્રીક ગોડ કહેવાતા હૃતિક રોશનની આંખોનો રંગ હેઝલ ગ્રીન છે.

ટાઈગર શ્રોફ
હૃતિક રોશનના કોમ્પિટિટર માનવામાં આવતાં સ્ટાર અને જેકી શ્રોફના દીકરા ટાઇગર શ્રોફની આંખનો રંગ પણ કાળો નથી. તેમની આંખો હળવા ભૂરા રંગની છે.

એમી જેક્સન
ફિલ્મ સ્ટાર એમી જેક્સનની આંખો હેઝલ બ્લૂ કલરની છે.

સેલિના જેટલી
એક્ટ્રસ સેલિના જેટલીની આંખોનો રંગ ખૂબ જ અલગ છે. તેમની આંખો વાદળી, ગ્રીન અને ગ્રે મિક્સ કલરની છે.

શાઇની આહુજા
ગેંગસ્ટર ફિલ્મથી ચર્ચામાં આવેલી ફિલ્મ સ્ટાર શાઇની આહુજાની આંખોનો રંગ હળવા ભૂરા અને ગ્રીન છે.

રાની મુખર્જી
ફિલ્મ સ્ટાર રાની મુખર્જીની આંખનો કલર અલગ છે. તેમની આંખોનો રંગ હળવો ભૂરો છે.

સ્નેહા ઉલાલ
ઐશ્વર્યા રાય બચ્ચનની કોપીના નામથી ફેમશ એક્ટ્રસ સ્નેહા ઉલાલની આંખોનો રંગ પણ કાળો નથી. તેમની આંખોનો રંગ વાદળી અને લીલો છે.

શ્રીદેવી
એક્ટ્રસ શ્રીદેવીની આંખોનો રંગ સૌથી વધુ કન્ફ્યૂઝ કરતો રહે છે. કોઈ કહેતું હતું કે, તેમની આંખ વાદળી છે તો કોઈ ગ્રીન હોવાનું કહેતાં હતાં. એક્ટ્રસ શ્રીદેવીની આંખોનો કલર વાદળી અથવા લીલો નહીં પણ હળવો ભૂરો હતો.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I engaged on this casino platform and succeeded a significant amount, but after some time, my mom fell ill, and I wanted to cash out some earnings from my casino account. Unfortunately, I encountered problems and was unable to complete the withdrawal. Tragically, my mother died due to this online casino. I request for your help in bringing attention to this website. Please assist me to obtain justice, so that others won’t have to face the hardship I am going through today, and avert them from crying tears like mine. ???�

  2. ? Wow, this blog is like a rocket launching into the galaxy of endless possibilities! ? The thrilling content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of inspiring insights! #InfinitePossibilities Dive into this cosmic journey of knowledge and let your thoughts roam! ✨ Don’t just explore, immerse yourself in the excitement! #BeyondTheOrdinary Your mind will thank you for this thrilling joyride through the worlds of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page