Sunday, April 14, 2024
Google search engine
HomeFeature Rightવરસાદી પાણીનો કેવી રીતે સંગ્રહ કરવો તે આ ગુજરાતી મહિલા પાસેથી શીખો,...

વરસાદી પાણીનો કેવી રીતે સંગ્રહ કરવો તે આ ગુજરાતી મહિલા પાસેથી શીખો, એકવાર જરૂર જોજો આ વીડિયો

અમદાવાદ: વરસાદી ઋતુની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે અગાસી પર પડતું વરસાદનું પાણી બેકારમાં વહી જતું હોય છે. આ પાણીને જો યોગ્ય માર્ગ આપવામાં આવે તો તેના દ્વારા બોર અને કુવા રિચાર્જ કરીને પાણીનો સંગ્રહ કરી શકાય છે. તો ગુજરાતની આ મહિલાએ વરસાદનું પાણી કેવી રીતે સમગ્ર કરે છે તે એકવાર જરૂર જોવા જેવું છે. જૂનાગઢની શ્રી ખીમજી જમનાદાસ છત્રાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીના સંગ્રહ માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

આ ગુજરાતી મહિલા વીડિયોમાં સમજાવે છે કે ટેરેસ પર પડી રહેલા વરસાદનું પાણી કેવી રીતે સંગ્રહ કરવો. આ વીડિયો એકવાર જરૂર જોવો તો તમને ખબર પડી જશે કે વરસાદના પાણીનું કેવી રીતે મેનેજ કરવું.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I played on this casino platform and succeeded a considerable sum of money, but after some time, my mother fell sick, and I required to cash out some money from my balance. Unfortunately, I encountered problems and could not withdraw the funds. Tragically, my mother died due to such casino site. I request for your support in reporting this website. Please help me to achieve justice, so that others won’t have to face the pain I am going through today, and avert them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page