Friday, April 12, 2024
Google search engine
HomeInternationalરમત-રમતમાં નાનકડાં બાળકે કરી એટલી મોટી ખોજ કે નિષ્ણાંતો પણ ચોંક્યા

રમત-રમતમાં નાનકડાં બાળકે કરી એટલી મોટી ખોજ કે નિષ્ણાંતો પણ ચોંક્યા

મિશિગનઃ વિશ્વમાં ઘણી વિચિત્ર શોધ થતી રહે છે. અમુક ખોજ વિશેષ ટીમો દ્વારા કરવામા આવતી હોય છે, જ્યારે અમુક ખોજ અચાનક જ થઈ જાય છે. યુનાઈટેડ સ્ટેટ્સના મિશિગનમાં એક 6 વર્ષીય બાળકે અચાનક જ 12 હજાર વર્ષ જૂના એક એવા જીવની ખોજ કરી જે વિલુપ્ત થયા હતા.

આ ખોજ 6 વર્ષીય જુલિયન ગૈગનોંએ મિશિગનમાં કરી. જુલિયન પોતાના પિતા સાથે ડાયનાસોર હિલ નેચપ પ્રિઝર્વ ખાતે ફરવા ગયો હતો. અહીં ફરતા સમયે જુલિયનને એક મોટો પથ્થર મળ્યો હતો. જ્યારે જુલિયનના પિતાએ દીકરાના હાથમાં તે પથ્થર જોયો તો ચોંક્યા હતા. વાસ્તવમાં આ કોઈ પથ્થર નહોતો પરંતુ માસ્ટોડોન્સ નામના પ્રાણીનો દાંત હતો. જે આજથી 12 હજાર વર્ષ પહેલા પૃથ્વી પર ફરતો હતો.

માસ્ટાડોન્સ 12 હજાર વર્ષ અગાઉ નોર્થ અને સેન્ટ્રલ અમેરિકામાં ફરતા હતા. હજારો વર્ષ અગાઉ તે લુપ્ત થયા હતા. માસ્ટોડોન્સ આજના હાથીઓ જેવા જોવા મળે છે. તેમની હાઈટ 9 ફૂટ 5 ઈંચ જેટલી હોઈ શકે છે. આ ઉપરાંત તેમનું વજન 11 ટન જેટલું હોવાનું મનાય છે. જુલિયનને આ જ માસ્ટોડોન્સના જડબાનો ભાગ મળ્યો હતો. તેને લાગ્યું કે, આ કોઈ ડ્રેગનનો દાંત હશે.

જુલિયનના પરિવારે આ અંગ મ્યૂઝિયમને દાનમાં આપ્યું હતું. મ્યૂઝિયમના ગાઈડે જણાવ્યું કે, આટલા હજાર વર્ષ જુના જડબાના ભાગને આટલી સારી સ્થિતિમાં જોઈ કોઈને વિશ્વાસ થયો નહોતો. જુલિયન આગળ જઈને શોધકર્તા બનવા માગે છે. નિષ્ણાંતો અનુસાર, આ શોધ ઘણી રેર છે. આ જડબાના આધારે માસ્ટોડોન્સ વિશે વધુ માહિતી ભેગી કરવામા આવશે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. I participated on this casino platform and managed a considerable cash, but after some time, my mother fell sick, and I needed to withdraw some money from my casino account. Unfortunately, I faced problems and couldn’t finalize the cashout. Tragically, my mom died due to the gambling platform. I request for your assistance in bringing attention to this website. Please assist me to obtain justice, so that others do not undergo the pain I am going through today, and avert them from crying tears like mine. ????

  2. I engaged on this gambling website and managed a considerable cash, but after some time, my mom fell sick, and I required to withdraw some money from my balance. Unfortunately, I experienced problems and was unable to withdraw the funds. Tragically, my mom passed away due to the gambling platform. I request for your support in lodging a complaint against this online casino. Please support me to achieve justice, so that others do not experience the pain I am going through today, and stop them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page