Friday, July 19, 2024
Google search engine
HomeNationalસલમાન ખાનનો ફોન શું જપ્ત કર્યો CISF જવાન પર આવી ગઈ મુસીબત!

સલમાન ખાનનો ફોન શું જપ્ત કર્યો CISF જવાન પર આવી ગઈ મુસીબત!

મુંબઈઃ તાજેતરમાં જ સલમાન ખાન ભત્રીજા નિર્વાણ ખાન તથા કેટરીના કૈફ સાથે રશિયામાં ફિલ્મ ‘ટાઇગર 3’ના શૂટિંગ માટે ગયો હતો. મુંબઈ એરપોર્ટ પર સીઆઇએસએફના જવાને એરપોર્ટના દરવાજા આગળ સલમાન ખાનને અટકાવ્યો હતો. આ જ કારણે આ જવાનની સો.મીડિયામાં ઘણી જ પ્રશંસા કરવામાં આવી હતી. જોકે, સલમાન ખાનને અટકાવવો આ જવાન માટે મુસીબતરૂપ બની ગયું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સીઆઇએસએફના જવાનનો ફોન સીઝ કરી દેવામાં આવ્યો હોવાનું કહેવાય છે. આ જવાનનું નામ ASI સોમનાથ મોહંતી છે. સીઆઇએસએફ જવાને સોમનાથનો ફોન એટલા માટે સીઝ કર્યો, કારણ કે સલમાનને અટકાવ્યા બાદ તેણે મીડિયા સાથે વાત કરી હતી. આ પ્રોટોકોલનું ઉલ્લંઘન છે. તે મીડિયા સાથે વાત ના કરે તે માટે જ તેનો ફોન જપ્ત કરવામાં આવ્યો છે.

એક તરફ લોકો સીઆઇએસએફના જવાનના વખાણ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ તેની સામે કાર્યવાહી કરવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે. નોંધનીય છે કે ગયા શનિવારે બોલિવૂડ એક્ટર સલમાન ખાન રશિયા જવા માટે મુંબઈ એરપોર્ટ પર આવે છે. તે જેવો કારમાંથી નીચે આવે છે, ચાહકોની ભીડ જમા થઈ જાય છે. સલમાન ખાન થોડીવાર ઊભા રહીને ફોટોગ્રાફર્સને પોઝ પણ આપે છે. ત્યારબાદ તે એરપોર્ટની અંદર જાય છે

સલમાન જેવો અંદર જાય છે કે સીઆઇએસએફના જવાને તેને અટકાવ્યો હતો. એટલું જ નહીં તેણે દરવાજા આગળ સલમાનનું આઇડેન્ડિટી કાર્ડ ચેક કરવા માગ્યું હતું. આટલું જ નહીં તે ફોટોગ્રાફર્સને પણ દૂર જવાનું કહે છે.

સલમાન ખાન રશિયામાં ફિલ્મ ‘ટાઇગર 3’ના શૂટિંગ માટે જતો હતો. સલમાનની સાથે કેટરીના કૈફ પણ હતી. આ વીડિયો વાઇરલ થતાં જ યુઝર્સે સીઆઇએસએફના જવાનની પ્રશંસા કરી હતી. જોકે હવે આ જવાન સામે જ કાર્યવાહી કરવામાં આવતા લોકો રોષે ભરાયે છે.

ઉલ્લેખનીય છે કે ‘ટાઇગર 3’ ફિલ્મમાં સલમાન ખાન, કેટરીના કૈફ ઉપરાંત ફિલ્મમાં ઈમરાન હાશ્મી પણ છે. ઈમરાન આ ફિલ્મમાં વિલનના રોલમાં જોવા મળશે. આ ત્રણેય સૌ પહેલાં રશિયામાં શૂટિંગ કરશે. ત્યારબાદ યુરોપના પાંચ અલગ અલગ દેશોમાં શૂટિંગ કરશે. આ ત્રણ કલાકારો ઉપરાંત રણવીર શૌરી, આશુતોષ રાણા સહિત 150 ક્રૂ મેમ્બર્સ પણ સાથે છે. આ ફિલ્મમાં સલમાન ખાન ભારતનો ટાઇગર બન્યો છે અને ઈમરાન હાશ્મી પાકિસ્તાનનો ટાઇગર છે. બંને વચ્ચે જબરજસ્ત એક્શન સીન્સ જોવા મળશે.

‘એક થા ટાઇગર’ કબીર ખાને ડિરેક્ટ કરી હતી અને આ ફિલ્મ 2012માં રિલીઝ થઈ હતી. ત્યારબાદ આ ફિલ્મની સીક્વલ 2017માં ‘ટાઇગર જિંદા હૈ’ આવી હતી. આ ફિલ્મને અલી અબ્બાસ ઝફરે ડિરેક્ટ કરી હતી. મનીષ શર્માએ ‘ટાઇગર 3’ને ડિરેક્ટ કરશે.

RELATED ARTICLES

25 COMMENTS

 1. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of excitement! ? The captivating content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exciting insights! #AdventureAwaits Embark into this exciting adventure of imagination and let your thoughts roam! ? Don’t just explore, immerse yourself in the thrill! #FuelForThought Your brain will thank you for this exciting journey through the realms of endless wonder! ?

 2. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of excitement! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of inspiring insights! #MindBlown ? into this cosmic journey of discovery and let your mind fly! ? Don’t just explore, immerse yourself in the excitement! ? ? will thank you for this thrilling joyride through the worlds of discovery! ✨

 3. Your style is really unique in comparison to other folks
  I have read stuff from. I appreciate you for posting when you’ve got the opportunity,
  Guess I will just book mark this site.

 4. Write more, thats all I have to say. Literally, it seems as though you relied on the video
  to make your point. You obviously know what youre talking
  about, why waste your intelligence on just
  posting videos to your blog when you could be giving us
  something enlightening to read?

 5. I do not even know how I ended up here, but I thought this post was
  good. I do not know who you are but definitely you are going to a famous blogger
  if you aren’t already 😉 Cheers!

 6. I do not even know how I ended up here, but I thought this post was great.
  I do not know who you are but definitely you’re going
  to a famous blogger if you aren’t already 😉
  Cheers!

 7. Attractive component to content. I just stumbled upon your web site and in accession capital to say that I acquire in fact enjoyed account your weblog posts.
  Any way I’ll be subscribing on your feeds or even I achievement you get entry to consistently quickly.

 8. Hey There. I found your blog using msn. This is an extremely well written article.
  I will be sure to bookmark it and return to read more of your useful
  information. Thanks for the post. I’ll definitely comeback.

 9. Greetings from Los angeles! I’m bored at work so I decided to
  check out your blog on my iphone during lunch break.
  I really like the info you present here and can’t wait to take a look when I get home.
  I’m shocked at how fast your blog loaded on my
  cell phone .. I’m not even using WIFI, just 3G ..
  Anyways, great blog!

 10. If some one wishes expert view regarding blogging and site-building then i propose
  him/her to go to see this weblog, Keep up the fastidious job.

 11. Have you ever considered writing an ebook or guest
  authoring on other websites? I have a blog based on the same subjects
  you discuss and would really like to have you share some stories/information. I know my audience
  would appreciate your work. If you are even remotely interested, feel free to send me an e-mail.

 12. I have been browsing online more than 3 hours today, yet I never found any interesting article like yours.
  It’s pretty worth enough for me. Personally, if all
  site owners and bloggers made good content as
  you did, the internet will be much more useful than ever before.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments